મૃત્યુ પછી પણ સાંભળી શકે છે વ્યક્તિ, મૃત્યુથી જોડાયેલા આ 7 રહસ્ય તમને કોઈ નહિ જણાવી શકે…

42

મૃત્યુ બાદ પગ અને હાથના નખ નથી વધતા, પણ ચામડી સુકાઈ જવાના કારણે નખને જોઇને લાગે છે કે તે મૃત્યુ બાદ પણ વધી રહ્યા છે, તો તેને સાંભળવાની શકતી સૌથી અંતમાં ખત્મ થાય છે.

મૃત્યુના તરત જ બાદ લાશ સડવા લાગે છે. પાંચ દિવસ પછી તેના પર એટલા ઘાવ થઇ જાય છે કે લાશ જોવાલાયક રહેતી નથી. શરીરનો અંદરનો ભાગ ધીરે ધીરે ગળીને નાક અને મોઢામાંથી નીકળવા લાગે છે.

એન્જાઈમ્સ પેટના ખાવાને પચાવે છે, મૃત્યુ બાદ આતરડાને પચાવવા લાગે છે શરીરમાં ગેસ અને તરલ પદાર્થ વધવાના કારણે લાશ ફૂલાવા લાગે છે. મર્યા પછી પણ પુરુષમાં ઇરેકશન જોવા મળી શકે છે, ખાસ કરીને તેને જેને ફાંસી આપવામાં આવી હોય.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર હદય રોગના કારણે દુનિયામાં સૌથી વધારે મૃત્યુ થાય છે. જયારે ડાયાબીટીસ અને એડ્સના કારણે પણ મોટા માત્રામાં લોકોનો જીવ ગયા છે. જયારે યુવાનોમાં સૌથી વધારે મૃત્યુ સડક દુર્ઘટનાના કારણે થઇ શકે છે. મહિલાઓનું મૃત્યુ સૌથી વધારે પ્રસવ પ્રક્રિયા જણવામાં આવી છે. ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે.

માણસના મગજને કેશીકાઓ ને ઓક્સીજન ન મળવા પર ત્રણ મીનીટોમાં મરી શકે છે. પણ કોકરોચ માથું કાપી ગયા બાદ પણ 9 દિવસ સુધી જીવતો રહી શકે છે. હા પણ, એવા ઘણા મામલાઓ સામે આવ્યા છે જ્યાં મૃત ઘોષિત કર્યા બાદ પણ શરીરમા પ્રાણ આવી જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment