મોટા મોટા વિમાનોમાં આ ફર્સ્ટ ક્લાસ કેબીનમાં એયર હોસ્ટેસને કરવા પડે છે આ કામ…

283

એયર ફ્રાંસ A 380 ફર્સ્ટ ક્લાસઅહિયાં ફક્ત 9 સીટો જ હોય છે. સીટો એક બીજાથી જોડાયેલી છે. બધી સીટો પર યાત્રીઓની સુવિધા માટે ઈયરફોન, પઝામો, અમેનીટી કીટ અને ચપ્પલ પણ મળે છે. તે સિવાય તેમાં બારની સુવિધા પણ છે.

એતીહાદ ડાયમંડ ફર્સ્ટ ક્લાસ

અહિયાં એયર હોસ્ટેસ દરેક યાત્રી તેના નામથી સંબોધિત કરે છે અને તેનું નામ લઈને સ્વાગત કરે છે. જયારે યાત્રી પ્લેનમાં પ્રવેશ કરેક છે, તેને બેઝ્લીયન ચોકલેટ બોક્સ આપવામાં આવે છે. અહિયાં ખુદ શેફ યાત્રીઓને મેનુમાં સમાવેશ ડીશ વિશે જણાવવામાં આવે છે. યાત્રીઓને પઝામો અને ચપ્પલ પણ દેખાડવામાં આવે છે.

રોયલ ફર્સ્ટ ક્લાસ થાઈ એયરવેજ

થાઈ એયરવેજના રોયલ ફર્સ્ટ ક્લાસમાં યાત્રીઓ માટે અલગ અલગ કેબીનની વ્યવસ્થા હોય છે. એટલે કે પ્રાઈવેસીનું આખું બંદોબસ્ત છે અહિયાં. અહિયાં ફલાઈટ અટેન્ડસ સ્પાની સુવિધા પણ આપે છે. તે સિવાય કેબીનમાં મ્યુઝીક સીડી અને ટીવી પણ રહેલું છે.

કતર એયરવેઝ ફર્સ્ટ ક્લાસ

સિગ્નેચર દીસથી લઈને જરૂરી સામાનની કીટ પણ અહીયાના યાત્રીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એટલું જ નહિ લોકો માટે ડીઝાઇનર સ્લીપર શૂટ પણ હયાત રહેલું છે. સારી સુવિધા આપવા માટે અહીયાના કેબીન ક્રૂ પુરસ્કૃત પણ થઇ ચુકયો છે.

એમિરેટ્સ ફર્સ્ટ ક્લાસ સુઈટસ

એમિરેટ્સની ફર્સ્ટ કલાસથી યાત્રા કરવાવાળા લોકોને મશહુર બ્રાન્ડ બુલગારીની કીટ પણ આપવામાં આવે છે. સીટને બેડમાં પણ બદલાવી શકાય છે. અહિયાનું વોશરૂમ પણ ફર્સ્ટ ક્લાસ છે. ફલાઈટ અટેનડેન્સ યાત્રીઓને બહારની સુવિધા પણ આપવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment