મોસમ પ્રમાણે શરીર ઠંડુ કે ગરમ રાખવા માટેનું પેચ માર્કેટમાં આવી ગયું છે, તમે આ રીતે હાથમાં બેલ્ટની જેમ પહેરી શકો છો…

10

કીલીફોર્નીયા સૈન ડિયાગો યુનીવર્સીટીના શોધકર્તાઓ તેને તૈયાર કર્યું છે

અમેરિકી વૈજ્ઞાનિકોએ એવું પેચ વિકસિત કર્યું છે જે મોસમ અનુસાર શરીરને ઠંડુ અને ગરમ રાખશે. તેને હાથમાં બેલ્ટની જેમ પહેરી શકો છો અને સરળતાથી ગમે ત્યાં લઇ જઈ શકો છો. કેલીફોર્નીયા સૈન ડિયાગો યુનીવર્સીટીના શોધકર્તાઓ તેને તૈયાર કર્યું છે.

ખાસ કરીને બેટરી જે ખેચવા પર ખરાબ થતી નથી

શોધકર્તાઓ મુજબ, પેચ બેલ્ટ ઘણો મુલાયમ છે જેથી તેને લાંબા સમય સુધી પહેરી શકો છો. તેના કપડામાં ખાસ પ્રકારની બેટરી લગાડવામાં આવી છે જે બેલ્ટને ખેચવા પર ખરાબ થતી નથી. એનાથી એર કંડીશનર પર થનારા ખર્ચમાં અછત થશે.

શોધકર્તા સાંગ્કી હોંગનું કહેવું છે કે શરીરના જે ભાગમાં તમે ગરમ કે ઠંડુ કરવા માંગો છો આ પેચને ત્યાં રાખી શકો છો. જેમ કે પીઠ, ગળું, પગ અને હાથ. શોધકર્તાઓ આવા ઘણા પેચને જોડીને એક ડીઝાઇન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી એને પહેરી શકાય.

પ્રોફેસર રેન્કુન ચેન કહે છે, આ એવી જગ્યાઓ પર વધારે કામ લાગે છે ત્યાં ઝડપથી તાપમાનમાં ફેરફાર થાય છે, ભલે વધુ ગરમી વાત હોય કે વધુ ઠંડીની. જર્નલ સાઈન્સ એડવાન્સમાં પ્રકાશિત શોધ મુજબ, આ પેચને થર્મો ઇલેક્ટ્રિક મટેરિયલથી બનવામાં આવ્યું છે. આ વીજળીની મદદથી તાપમાન વધારવા ઘટાડવામાં મદદ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment