“મોબાઈલ પાવર બેંક” થી ચાલુ કરી દીધી ગાડી, તમે પણ કરી શકો છો આવું….જુઓ વિડીયો…

77

આજકાલ ઓટોમેટીક ગેયર વાળી ગાડીની માંગ છે. પણ જો ઓટોમેટીક ગેયર વાળી ગાડીની બેટરી ડાઉન થઇ જાય તો, તો તેને ધક્કા મારીને ચાલુ કરવી ખુબ જ મુશ્કેલ છે. પણ તમે એકલા છો અને બેટરી ડાઉન થઇ જાય તો તમે શું કરશો.

જો ગાડીની બેટરી ડાઉન થઇ જાય તો એક રીત છે જંબર કેબલનો. જંબર કેબલથી ગળીને ચાલુ તો કરી શકાય છે, તેના માટે તમારે બીજી ગાડીની જરૂર પડશે. જયારે ગાડી જો ડીઝલ છે, તો પેટ્રોલ કર અનુસાર બેટરી ચાર્જ કરવામાં વધારે સમય લાગશે.

જયારે ત્રીજો ઓપ્શન છે કે રોડસાઈડ અસીસ્ટેન્ટને કોલ કરશો, પરંતુ આ ખુબ જ સહેલાઈ રીત છે, પણ તેમાં સમય ખુબ જ બરબાદ થશે. પણ એક રસ્તો છે, જેનાથી તમે તમારી ગાડીને વધારે સમય સુધી બરબાદ કર્યા વગર ચાલુ કરી શકશો. તમે પાવરબેંકથી પણ ગાડી ચાલુ કરી શકો છો.

યુટ્યુબર ઓટો એક્સપર્ટ બુલુ પટનાયકએ એક વિડીયો નાખ્યો છે, જેનાથી તેને પાવર બેન્કથી ટાટા નેક્સ્ન ડીઝલને ચાલુ કરી દીધી. ડીઝલ એન્જીનને ચાલુ કરવા માટે વધારે પાવરફુલ બેટરીઝ્ની જરૂર પડે છે. વિડીયોમાં તેઓએ ડીઝલ એન્જીનવાળી નેક્સ્નની ઓરીજનલ બેટરી હટાવીને પાવરબૈંકનો ઉપયોગ કર્યો હતો, જેની બાદ ગાડી ફટાફટ ચાલુ થઇ ગઈ હતી.

આ પાવરબેંક એમેઝોન અને બીજી ઘણી બધી સાઈટસ પર પણ ઉપલબ્ધ છે. આ પાવરબૈંકમાં એક ખાસ કેબલ આપવામાં આવે છે. જેણે પાવરબૈંકમાં બનેલા ખાસ સ્લોટસમાં લગાવવાનું હોય છે. આ સ્લોટસમાં પોઝીટીવ અને નેગેટીવ ટર્મિનલ બનેલા હોય છે અને તારા પણ લાલ અને કાળા રંગના હોય છે, તેથી કોઈ સમસ્યા ન થાય.

આ બેટરી પૈક્સમાં બુસ્ટર સીસ્ટમ પણ લાગેલી હોય છે, જો પાવર બૈંક ડાઉન પણ થઇ જાય તો બુસ્ટર સિસ્ટમને દબાવીને એક્સ્ટ્રા પાવરને એક્સ્ટ્રા પાવરને કર સ્ટાર્ટ કરવામાં મદદ કરી શકાય છે. જયારે તેનું સ્ટેન્ડબાય ટાઇમ પર ૩ મહિનાથી 6 મહિના સુધીનો હોય છે અને તે ૬૦૦૦નું mAh અને 23000 mAh સુધીની ક્ષમતામાં આવે છે. જયારે 600૦ mAh વાળા પાવરબૈંકથી ૩.5 લીટર પેટ્રોલથી લઈને 2.૦ લીટર સુધીના ડીઝલ એન્જીન ચાલુ કરવામાં આવે છે. જયારે તેની કિંમત પણ  3999 થી લઈને 18000 રૂપિયા સુધીની હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment