મેળવવા ઈચ્છો છો “ફ્લેટ” પેટ તો આજે જ ખાવાનું શરુ કરી દો પ્રોટીનયુક્ત આ વસ્તુઓ…

224

ઇંડાનો સફેદ ભાગ જો તમે વજન ઓછો કરવા માંગો છો તો ઈંડાને પોતાના આહારમાં જરૂર સમાવેશ કરો. ઈંડાનો સફેદ ભાગ ખાવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. તેના કારણે દિવસભર ઉલટું સીધું ખાવાનું મન થતું નથી. ઈંડા ખાવાથી શરીરની સ્ટેમિના વધે છે અને તમે જીમમાં વધારે સમય સુધી એકસરસાઈઝ કરી શકો છો.

સ્કીનલેસ મીટ

પ્રોટીનના સ્ત્રોરના રૂપમાં તમે સફેદમીટનો ઉપયોગ કરી શકો છો. જે મીટની ઉપર તેની સ્કીન ન હોવાથી મીટનું સેવન તમને પાતળા કરવા માટે કરવામાં આવે છે. કારણ કે મીટની ઉપરની સ્કીન સહેલાઈથી પછી શકતી નથી.

સીફૂડ

શરીરને પાતળા અને ફીટ રાખવા માટે જો તમે પ્રોટીનનું સેવન કરી રહ્યા છો તો સીફૂડ એક ખુબ જ સારો વિકલ્પ હોઈ શકે છે. સીફૂડમાં ઓમેગા ૩ ફૈટી  એસીડ હોય છે જે હદયને સ્વસ્થ રાખે છે. લોહીના આવાગમનને સાચી રાખવાના કારણે કેલરીને ઓછી કરવામાં મદદ કરે છે.

સોયાબીનનું સેવન

જો તમે શાકાહારી છો અને તમે વિચારી રહ્યા છો કે પ્રોટીનનો સ્ત્રોત તમારા માટે સાચો હશે તો તમને જણાવી દઈએ કે સોયાબીનનું સેવન કરવાથી વજન ઓછો વધે છે. તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે એન ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે.

સુકામેવાનું કરો સેવન

સુકા મેવાનું સેવન કરવાથી શરીરને પ્રોટીનની માત્રા પ્રયાપ્ત રૂપથી મળે છે. બદામ, કાજુ, અખરોટ જેવા સુકામેવાઓ હાનીકારક ચરબી ન હોવા બરાબર છે. સાથે જ તેમાં એંટી ઓક્સીડેન્ટ પણ હોય છે જે તમારા શરીરને સ્વસ્થ રાખે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment