મેળામાં આવેલા “જુલામાં” બેસતા પહેલા જરૂર જોઈ લો આ ફોટાઓ, ક્યાંક તમે પણ શિકાર ન થઇ જાવ આવી દુર્ઘટનાના…

23

જુલામાં બેસવાનો શોખ કોને નથી હોતો. હા તેમાં બેસવામાં ઘણા લોકોને ડર જરૂર લાગતો હશે પરંતુ જે એડવેન્ચર તે એ પળમાં ફિલ કરે છે તે જોવામાં નથી બનતો. પરંતુ ઘણીવાર તે ભયાનક પણ સાબિત થાય છે. એટલું ખતરનાક કે જીવ પણ જઈ શકે છે.

જી હા, આંધ્ર પ્રદેશના અનંતપુર જીલ્લામાં એક એવી ઘટના સામે આવી છે. અહિયાં વિશાળ જુલામાં કેબીન તૂટવાથી ૧૦ વર્ષની બાળકીની મૃત્યુ થયું છે. જણાવવામાં આવે છે કે લગભગ ૮૦ ફીટ ઉપરથી કેબીન તૂટી ગયું તેમાં બેઠેલી બાળકી અમૃતા જમીન પર આવી પડી અને તેજ સમયે તેની મૃત્યુ થઇ ગયું.

રવિવારે રાતે થયેલ આ ઘટનામાં ૬ લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા. લોકોએ જુલા ઓપરેટરને પકડીને ખરાબ રીતે માર્યો. જણાવવામાં આવે છે કે સ્થાનીય જુનિયર કોલેજના ગ્રાઉન્ડમાં મેળો ભરાયેલો હતો, જેમાં એ જુલો લગાડેલો છે. આ ઘટના જુલાના કેબીનનો એક બોલ્ટ ઢીલો પડવાને કારણે થઇ. તેની શિકાયત ઓપરેટરને કરવામાં આવીં હતી, પરંતુ તેમને વાત ઇગ્નોર કરી.

હાલમાં જ એક એવી જ ઘટના સામે આવી હતી જેમાં ઘણા લોકોનો જીવ દાવ પર લાગી ગયો હતો. જાપાનના એક ઓસાકા શહેરમાં એક રોલર કોસ્ટર રાઈડ ૨ કલાક સુધી હવામાં લટકતી રહી. ૯૮ ફીટની ઉચાઇ પર ઘણા લોકો જુલામાં ફસાયા હતા. બહુજ મુશ્કેલીથી બધાને બહાર કાઢવામાં આવ્યા. તેનાથી એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment