માત્ર 10 મિનીટમાં જ બનાવો પૌવા ચેવડો, અમારી આ નમકીન રેસીપી જોઇને…

41

સાંજ પડતા જ આપના પેટમાં ઉંદરો દોડવા લાગે છે, તે સમયે આપણને કાઈક ચટપટુ ખાવાનું મન થાય છે. તે તેવા સમય માટે તમારા માંટે બહુજ ચટપટુ અને નમકીન રેસીપી લાવ્યા છીએ જેને બનાવવી બહુજ સહેલુ છે અને તેને બનાવામાં આપણે બહુજ ઓછો સમય લાગે છે. આજે હું તમને જણાવીશ કે પૌવા અને ચેવડો નમકીન કઈ રીતે બને છે. તેને બનાવવું બહુજ સહેલું છે. તેને બનાવવામાં બહુજ ઓહ્હું તેલ વપરાય છે. અને તે ડાયાબીટીજવાળા લોકો માટે બહુજ લાભદાયક છે. તો ચાલો જાણીએ કે પુવા અને ચેવડો નમકીન કઈ રીતે બને છે.

સામગ્રી

ચેવડો ૨૦૦ ગ્રામ, તેલ ૫૦ ગ્રામ, મગફળી ૫૦ ગ્રામ, ચણાની દલ ૩ ચમચી, બદામ ૮ કે ૧૦, કાજુ ૬ કે ૮, નારિયલ ૨૫ ગ્રામ (પાતળું અને લાંબુ છીણી લો), કિશમિશ ૧૦ કે ૧૨ દાણા, લીલું મરચું ૪, તલ ૧/૨ ચમચી, હળદર ૧/૨ ચમચી, મીઠું ૧ ચમચી

પૌવા બનાવવાની રીત

સૌથી પહેલા પૌવા ને લો અને તેને છિનણીથી છાણી લો.

પછી તેને કડાઈ અથવા પૈનમાં નાખીને કરકરું ન થાય ત્યાં સુધી શેકો.

અને અહિયાં પર આપડા પૌવા કડક થઇ ગયા છે, અને તેને તોડવા પર તૂટી જાય છે.

પૌવાને કાઢીને અલગ રાખો અને કડાઈમાં તેલ નાખો.

હવે તેમાં ચણાની દાળ અને મગફળી નાખો અને તેને ફ્રાઈ કરો.

ફ્રાઈ થયા પછી તેને એક વાસણમાં કાઢી લો.

પછી ગરમ તેલમાં બદામ અને કાજુને પણ નાખીને ફ્રાઈ કરો.

પછી નારિયળ અને કિશમિશ નાખી અને તેને ૨ સેકંડ શેકીને કાઢી લો.

હવે ગરમ તેલમાં કરીપત્તા અને મરચું નાખી દો.

પછી તેમાં તેલને પણ નાખો અને થોડી વાર શેકો.

પછી તેમાં હળદર નાખો.

પછી થોડું પણ મોડું કર્યા વગર તેને શેકેલા ડ્રાઈ ફ્રુટ્સને નાખો.

હવે તેમાં ચેવડો નાખો.

પછી તેમાં મીઠું નાખીને સારી રીતે ભેળવો અને ૨ મિનીટ સુધી શેકો.

લો બનીને તૈયાર થઇ ગયા આપણા પૌવા ચેવડો.

હવે તેને ગરમાગરમ પ્લેટમાં કાઢીને ખાવ

સુચન

પૌવાને હંમેશા હલાવતા રો જેથી તળિયું પકડે નહિ. ફ્રાઈ ફ્રુટ્સને અલગ અલગ કરીને શેકો નહી કેમકે કોઈ જલ્દી પાકશે અને કોઈ ટાઈમ લગાડશે. તો તેમાં બળવાનો ડર રહે છે. કિશમિશ નાખવાથી તેનો ટેસ્ટ બગડી જાય છે અને મોં માં નાખવાથી તે ખાટુંમીઠું લાગે છે.  તો કેવી લાગી અમારી પૌવા ચેવડા રેસીપી ? મને વિશ્વાસ છે કે તમને બહુજ પસંદ આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment