માથા પર નવા વાળ ઉગાવી દેશે તમારા કિચનમાં રાખેલી આ વસ્તુ, તમે દરોરોજ ખાતા તો રોજ હશો પણ હવે આ પ્રકારે કરો ઉપયોગ…

26

આજના સમયમાં દરેક છોકરો અને છોકરીઓ વાળ ખરવાથી પરેશાન છે. ઓછી ઉમરમાં જ વાળોનું ખરવું અને ગંજાપણની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. તેનું પ્રમુખ કારણ છે બદલતી લાઈફસ્ટાઇલ, ખોટી ખાવા પીવાની આદતો અને વાળોની સારી રીતે દેખભાળ ન કરવાનું. ધૂળ અને પ્રદુષણના કારણે પણ આપણા વાળ કમજોર અને બેજાન થઇ જાય છે.

જો તમે વાળોની પરેશાનીઓને દુર કરવા માટે ઘણા પ્રકારના તેલ અને દવા લઇ ચુક્યા છે ત્યાર બાદ પણ કોઈ ખાસ ફર્ક જોવા મળતો નથી તો આદુનો આ નુસ્ખો તમારી મદદ કરી શકે છે. એક તાજા આદુના ઝળમાં મૈગનેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને ઘણા બધા વિટામીન હોય છે, જે તમારા વાળોને પોષણ પ્રદાન કરવાની સાથે સાથે મજબુત પણ બનાવે છે. આગળની સ્લાઈડમાં જાણો આ નુસ્ખાને બનાવવાની રીત તેથી તમે પણ ઓછા વાળો અથવા ગંજાપનને કારણે શર્મિંદા થવાથી બચી રહો.

આદું એક એંટી બેકટરીયલ ઔષધી છે. એંટી ઓક્સીડેન્ટથી ભરપુર હોવાને કારણે તેના પ્રાકૃતિક ગુણ વાળોને ખરતા રોકે છે. ગંજાપનની સમસ્યાથી છુટકારો મેળવવા તમે આદુના જ્યુસને લીંબુના રસમાં ભેળવીને વાળોમાં લગાવો. આવું કરવાથી વાળોથી ડેડ્રફની સમસ્યા પણ દુર થશે અને વાળ ખરવાનું બંધ થઇ જશે.

વાળોમાં આદું લગાવતા સમયે હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના જ્યુસનો એસીડીક નેચર હોય છે, જેના કારણે તેને લગાવ્યા બાદ તમારા વાળોમાં ખંજવાળ આવી શકે છે. તેનાથી બચવા માટે જયારે પણ તમે આદુનું જ્યુસ લગાવો તો હંમેશા પોતાના વાળોને સારી રીતે ધોવાનું ન ભૂલો.

તમે અઠવાડિયામાં આદુના રસને બે વાર જરૂર લગાવો. તે ઉપરાંત પોતાના ખાવામાં પણ આદુંને સમવેશ કરો. તેને નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથી માથાના વાળોને સ્વસ્થ રાખી શકાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment