માતા પિતાએ દીકરીનું રાખ્યું એવું નામ, કે અદાલત પણ ગુસ્સે થઇ ગઈ, અને સંભળાવી દીધો આ નિર્ણય….

72

બાળકનું નામ રાખવું દરેક માં બાપનો શોખ હોય છે અને આ તેનો અધિકાર પણ છે. પણ આ કામમાં પણ જયારે અદાલત દખલઅંદાજી કરવા લાગે તો? ઇટલીના કોર્ટે મિલાનમાં રહેવા વાળા એક દંપતીએ આદેશ દીધો છે કે તે તરત જ પોતાની 18 મહિનાની દીકરીનું નામ બદલાવી નાખે નહિ તો અદાલત તેનું નામ બદલી દેશે.

હકીકતમાં, દંપતીએ પોતાની દીકરીનું નામ ‘બ્લુ’ રાખવામાં આવ્યું છે. કોર્ટનું જણાવવાનું કે આ નામ સરકારના નિર્ણયનું ઉલંઘન છે. સ્થાનીય મીડિયાના રીપોર્ટના જણાવ્યા અનુસાર, કોર્ટ નું જણાવવાનું કે બાળકનું નામ અંગેજી શબ્દ ‘બ્લુ’ પર આધારિત છે અને તેનાથી સાફ છે કે બાળકની લિંગ શું છે.

કોર્ટે પોતાનો નિર્ણય વર્ષ 2000 માં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશના આધાર પર સંભળાવવામાં આવ્યો છે. આદેશના જણાવ્યા અનુસાર દીકરાઓનું નામ એવું હોવું જોઈએ જેનાથી એનું લિંગ સ્પષ્ટ હોય. હા પણ, દીકરીના માં બાપનું જણાવવાનું કે તેઓએ દીકરીનો જન્મ પ્રમાણ પત્રથી લઈને પાસપોર્ટ સુધી આ નામથી બનાવ્યું છે. કપલે નિર્ણય લીધો છે તે કોર્ટના આ નિર્ણયને ઉપરી કોર્ટમાં ચુનોતી આપશે.

ઇટલીના નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફીસના જણાવ્યા અનુસાર વર્ષ 2016માં દેશમાં છ દીકરીઓના નામ બ્લુ રાખવામાં આવ્યા. ત્યારે વર્ષ 2015માં પાંચ બાળકોના નામ બ્લુ રાખવામાં આવ્યું હતું. નોંધપાત્ર છે કે એક ફ્રેંચ દંપતીને પણ આવા જ મામલામાં બે ચાર થવું પડ્યું. તેઓએ પોતાના બાળકનું નામ લીયામ રાખ્યું હતું. મામલો કોર્ટ સુધી પહોચ્યો. આપતી એ વાતને લઈને હતી કે લીયામ છોકરાઓનું નામ હોય છે, તો પછી દંપતીએ પોતાના દીકરીનું નામ તે શા માટે રાખ્યું? કોર્ટનું એ જણાવવાનું હતું કે આવા નામથી ભવિષ્યમાં દુવિધા હોઈ શકે છે.

આવી જ રીતે 2015 માં કોર્ટે એક દીકરીનું નામ ન્યટેલા રાખવા પર આપતી બતાવી હતી. જજે કહ્યુ કે આવું નામ રાખવાના કારણે બાળકનો મજાક ઉડાડી શકે છે. તેઓએ તેનું નામ બેબી રાખવાનું સુઝાવ આપ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment