માસ્ટર કાર્ડ પર 46 અરબ રૂપિયાનો દંડ, ગ્રાહકોને ભારે નુકસાન…

70

યુરોપીય સંઘે સસ્તા વેતનની ઓફર કરતી બેન્કો ની વચ્ચે પ્રતિસ્પર્ધા સીમિત કરવાના આરોપમાં વૈશ્વિક ક્રેડિટકાર્ડની દિગ્ગજ કંપની માસ્તર કાર્ડ પર 57 કરોડ યુનો એટલે કે અંદાજે 46 અરબ રૂપિયાનો દંડ કર્યો છે.

યુરોપીય સંઘના પ્રતિસ્પર્ધા આયુકત એમ વેસ્ટાગેરે કહ્યું, માસ્ટર કાર્ડે  યુરોપિયન યુનિયનના અન્ય દેશોના બેંકો દ્વારા રજૂઆત કરવામાં આવેલી શ્રેષ્ઠ સર્તોને પસંદ કરવાથી રીટેલ સંસ્થાઓને અટકાવ્યા અને કૃત્રિમ રીતે કાર્ડ દ્વારા ચુકવણીની કિમતમાં વધારો કર્યો. આનાથી ગ્રાહકો અને રિટેલરોને નુકસાન થયું.

વિઝા પછી માસ્ટર કાર્ડ યુરોપીયન બઝારમાં બીજા ક્રમનું સૌથી મોટી ક્રેડીટ કાર્ડને રજુ કરનારી કંપની છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment