મરેલી સ્ત્રીઓ સાથે આવું ખરાબ કામ કરતો હતો આ નરપિશાચ, જાણીને રુંવાડા ઉભા થઈ જશે…

56

અંદાજે છ વર્ષ પહેલાની વાત છે જયારે એક હદય પીગળાવી ડે તેવો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાએ માણસાઈને શર્મસાર કરી દીધી છે. માણસ અને જનાવર વચ્ચેનો ફર્ક સમજવો મુશ્કેલ થઇ ગયો હતો. સોશ્યલ મીડિયા પર આ મામલો ખુબ જ ગરમ થયો કે લોકોએ તેની ખુબ આલોચના કરી. તે સમયે કદાચ દુનિયાની નજરમાં સૌથી ખરાબ અપરાધ માનવામાં આવ્યો.

આ મામલાએ બધાને હચમચાવી નાખ્યો છે. બન્યું એવું કે, લોકોએ એક વ્યક્તિને પકડ્યો જે મરેલી સ્ત્રીઓ સાથે કબ્રીસ્તાનમાં એવું કામ કરતો હતો જેને જાણીને આ વ્યક્તિ પ્રત્યે નફરત થવા લાગશે. તે ખુબ જ આશ્ચર્યની વાત છે કે સમાજમાં આવા પણ ખરાબ માનસિકતાવાળા પરની રહે છે. વાસ્તવમાં આ માણસના રૂપમાં કોઈ નરપિશાચથી ઓછો નથી. જી હા કઈક આવી જ કહાની છે આ નરપિશાચ ની.

પાકિસ્તાનના સરગોધામાં રહેવાવાળા આ વ્યક્તિનું નામ છે મોહમ્મદ રીયાઝ છે. તે કરાચીના એક કબ્રિસ્તાનમાં અંદાજે ૧૫ વર્ષોથી કબરોમાં પાણી દેવાનું કાર્ય કરતો હતો. આ દરમિયાન તેને કબ્રિસ્તાનમાં રહેલી અંદાજે 50 મૃત્યુ પામેલ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો બનાવ્યા. પછી એક દિવસે તેનું આ ખરાબ ચહેરાનો પડદો બધાની સામે આવી ગયો. કબ્રિસ્તાનમાં જયારે તે ફરીથી આવી કાર્યવાહીને અંજામ આપવા જઈ રહ્યો હતો ત્યારે તેને લોકોએ રંગે હાથ પકડી લીધો.

ત્યાર બાદ રીયાઝને પોલીસને સોપી દીધો. રિયાઝે પોલીસની સામે પોતાનો ગુનો કબુલ કરી લીધો. તેને પોલીસને જણાવ્યું કે તે અંદાજે 50 મૃત સ્ત્રીઓની સાથે રેપ કરી ચુક્યો છે. આ કામ માટે તેનો એક બીજો સાથીઓનો પણ સમવેશ થાય છે. રિયાઝે તેનું નમાં વઝીરા જણાવ્યું. રીયાઝે કહ્યું કે તે પણ તેની સાથે કબ્રિસ્તાનમાં કામ કરતો હતો, પણ તેનું મૃત્યુ થઇ ચુક્યું છે. રિયાઝનો આ વિડીયો યુટ્યુબ પર જોઈ શકાય છે. જેમાં તે એક પાકિસ્તાની રીપોર્ટરની સામે પોતાના ગુનાહો વિશે જણાવે છે.

જેલમાં પહોચેલો નરપિશાચ જયારે રીપોર્ટરની સામે ઘણા એક પછી એક ચોકાવનારા ખુલાસા કરે છે તો તે પણ સ્તબ્ધ થઇ જાય છે. રિયાઝે જણાવ્યું કે “મેં અને વજીરાએ મળીને 48 મરેલી સ્ત્રીઓ સાથે તરેપ કર્યો. ફક્ત એટલું જ નહિ પણ વજીરાના મૃત્યુ પછી પણ રિયાઝે બે મૃત સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બનાવવાની વાત ની કબુલાત કરી. રિયાઝે કહ્યું કે કબ્રિસ્તાનમાં જે શવ આવતા હતા તેને અમે જોઈ લેતા હતા કે તે પુરુષ છે કે સ્ત્રી… અને જયારે લોકો કોઈ સ્ત્રી કે છોકરીની લાશને દફન કરીને ચાલ્યા જાય છે. તો અમે ફરીથી તેને કબર ખોદીને બહાર કાઢી લેતા હતા અને પછી કબરમાં ઉતરીને કાર્યને અંજામ આપતા હતા. રિયાઝે કહ્યું કે કબ્રમાં પહેલા વઝીરા ઉતરતો હતો. ત્યાર બાદ હું જતો હતો. રિયાઝે જણાવ્યું કે મને વઝીરાએ બેહકાવી દીધો હતો.

જયારે રીયાઝને પૂછવામાં આવ્યું કે તે કઈ રીતે મડદાને ઓળખતો હતો કે તે પુરુષ છે સ્ત્રી છે, તેને જણાવ્યું કે સ્ત્રીઓને દફન કરતી વખતે પડદો નાખવામાં આવે છે, જેનાથી અમે ઓળખ કરી લેતા હતા. રિયાઝે એ પણ જણવ્યું કે છેલ્લી વાર જયારે તે કબરમાં ઉતાર્યો હતો તો તેને મડદાની આંખોમાંથી પ્રકાશ નીકળતો જોયો. ત્યાર બાદ તેને ખુબ મોટો ઝટકો લાગ્યો અને તે ત્યાંથી ડરીને ભાગી ગયો તો લોકોએ તેને પકડી લીધો. ત્યાર બાદ જ આખો ખુલાસો થયો કે તે પાછલા કેટલાક વર્ષોથી પોતાના સાથીની સાથે મૃત્યુ પામેલી સ્ત્રીઓની સાથે હેવાનિયત કરી રહ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment