“મણીકર્ણિકા”ના પ્રમોશન દરમ્યાન કંગના જોવા મળી સાડીમાં, રેખાએ કરી હતી ગિફ્ટ…

56

બોલીવુડ ક્વીન કંગના રનૌત હર હંમેશ બી ટાઉન માં ચર્ચાનો વિષય બની રહે છે પછી તેના વિવાદિત બયાન હોય કે તેની ફિલ્મો. કંગનાની નવી ફિલ્મ મણીકર્ણિકાને લઈને બધી બાજુ ચર્ચા છે, એટલું જ નહિ કંગના પોતાના ડ્રેસેજને પણ લઈને ચર્ચાનો વિષય બની ચુકી છે. આજકાલ કંગનાનો પ્રેમ સાડીઓ પ્રત્યે ખુબ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું પ્રમોશન હોય કે કોઈકના લગ્ન અથવા કોઈ ઇવેંટ કંગના બધી જ ઇવેંટમાં સાડીમાં નજર આવે છે જો કે એકવાર ફરીથી છોકરીઓની વચ્ચે સાડી પ્રત્યે લગાવ જોવા મળી રહ્યો છે. ફોટાઓ દ્વારા બતાવે છે કે કંગનાને સાડીઓ પ્રત્યે કેટલો લગાવ છે.

એક એવોર્ડ શો માં બોલીવુડ દીવા રેખા અને કંગના વચ્ચેની બોન્ડીંગ જોવા મળી. આ એવોર્ડ શો માં કંગના જે સાડી પહેરીને પહોચી હતી તે તેને રેખાએ ગિફ્ટ કરી હતી. રેખા અને કંગના કાંઝીવરમ સદીમાં સુંદર દેખાઈ રહ્યા છે.

ફિલ્મ પ્રમોશન દરમિયાન કંગના રેડ અને ગોલ્ડન સાડીમાં નજર આવી. આ લુક તેની ફિલ્મ મણીકર્ણિકા માં પણ છે. જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી છે.

સાડીઓ પ્રતિ કંગનાનો પ્રેમ ભરપુર જોવા મળી રહ્યો છે. આમ ટો તે કેઝ્યુઅલ લુકમાં નજર આવે છે, પણ કેટલાક સમયથી સાડીઓમા જ નજરે આવે છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન ગોલ્ડન અને ઓરેન્જ કલરની સાડી પહેરી રાખી હતી, જેમાં તે ઘણી સારી લાગી રહી હતી.

આ ઉપરાંત તેને ફિલ્મના પ્રમોશન દરમ્યાન બેબી પિંક કલરની સાડી પહેરી હતી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment