મંડપમાં 1 વરરાજો, 2 વહુ, શું તમે ક્યાય આવું સાંભળ્યું છે ? ન સાંભળ્યું હોઈ તો જુઓ અહિયાં, કઈક આવી ઘટના થઇ છે…

22

છતીસગઢના જૈશપુર જીલ્લાના બઘડોલમાં એક સીઆરપીએફ જવાને બે મહિલાઓની સાથે લગ્ન કર્યા છે. એક સાથે થયેલા લગ્નમાં એક એમની ગર્લફ્રેન્ડ અને બીજી મહિલા તેમની પહેલી જ પત્ની હતી. એટલે કે જવાને તેમની પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા.

અનીન પૈકરા નામના જવાનના લગ્ન બધા જ રીવાજ સાથે તેમની ગર્લફ્રેન્ડ અને પત્ની સાથે થયા. આ લગ્નથી આજુબાજુના બધા જ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. જણાવામાં આવે છે કે તે છેલ્લા ચાર વર્ષથી પરણિત છે. આ દરમિયાન એમને આંગણવાડીની એક વર્કર સાથે લગ્ન થઇ ગયા.

છતાં પણ, નિયમો મુજબ, સરકારી કર્મચારી માટે પરણિત હોવા છતાં લગ્ન કરવા મિસકંડકટર સમજવામાં આવે છે. મીડિયા રીપોર્ટ મુજબ, સીઆરપીએફના પ્રવક્તા બીચી પાત્રાએ કહ્યું કે જવાનને તકલીફ થઇ શકે છે કેમ કે નિયમ મુજબ તે બે પત્ની સાથે રહી શકતા નથી.

બાઘડોલના સરપંચ લલિત નાગેશે કહ્યું કે ‘મેં પહેલા ક્યારે પણ આવા લગ્ન જોયા નથી જેમાં પુરૂષ બે મહિલાઓ સાથે સાત ફેરા લેતો હોય. હકીકતમાં તેણે બીજી પત્ની પર પોતાની ઈચ્છા પૂરી કરવા માટે દબાણ કર્યું હતું. જવાને તેનું કારણ જણાવ્યું કે તેને પહેલા લગ્નથી કોઈ બાળક થયું નથીં’

છતાં પણ, અમુક સ્થાનીય લોકોનું કહેવું છે કે જવાને આગણવાડી વર્કર સાથે પ્રેમ માટે લગ્ન કર્યા હતા. જણાવામાં આવે છે તેના માટે જવાનની પહેલી પત્નીએ સહમતી આપી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment