માણસની જેમ “ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર” ગાઈ રહી છે આ માછલી, જુઓ આ વિડીયો….

52

આજ સુધી તમે ઘણી માછલીઓની પ્રજાતિઓ વિશે વાંચ્યું, સાંભળ્યું અને જોયું હશે, પણ આજે અમે તમને જે માછલી વિશે બતાવવા જઈ રહ્યા છીએ તેના વિશે તમે કદાચ જ પહેલા ક્યાય સાંભળ્યું હશે.

સ્કોટલેંડના અનુસંધાન કર્તાઓએ ઘૂસર રંગવાળી સિલ માછલી પર એક અધ્યયન કરવામાં આવ્યું છે, જેમાં તેને ઘણા ચોકાવનારા ખુલાસા કર્યા છે. અનુસંધાનકર્તાઓનું જણાવવાનું કે આ માછલી માણસના અવાજમાં અને ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર’ જેવી ધૂનોની નકલ કરી શકે છે.

યુનીવર્સીટી ઓફ સેંટ એન્ડ્રુઝના અનુસંધાનકર્તાઓએ ત્રણ પ્રશિક્ષિત સિલોને લોકપ્રિય ધૂનોના ભાષાઓની નકલ કરતા જોવા મળ્યું. અનુસંધાનકર્તાઓની ટીમ દ્વારા ખબર પાડવામાં આવેલા તથ્ય બુધવારે પ્રકાશિત થયા.

આ અધ્યયને અનુસંધાનકર્તાઓને વોકલ લર્નિંગ અને માણસની ભાષાને વિકાસને સારી રીતે સમજવા માટે અવસર આપ્યો. માછલીનો ગાવા ગાવાનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ અનુસંધાનમાં એ નીકળીને સામે આવ્યું કે બોલવામાં થતી હેરાનીઓના કારણે અધ્યયનમાં પણ સિલ માછલી મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે કારણ કે તે પણ તે પ્રકારના વક નદીનો ઉપયોગ કરે છે જેમ માણસ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment