મલેશિયાના રાજાએ આ છોકરી માટે છોડ્યું હતું રાજપાટ, જાણો રસપ્રદ વાત….

125

મલેશિયાના કેલાતનના પૂર્વ રાજા સુલતાન મોહમ્મદની રૂસની પૂર્વ બ્યુટી ક્વીન ઓક્સાના વોઈવોદીના સાથે તલાક થઇ થઇ ચુક્યા છે. લોકલ રીપોર્ટના જણાવ્યા અનુસાર, બંનેની વચ્ચે 1 વર્ષ બાદ તલાક થઇ ચુક્યા છે. ખબરોના જણાવ્યા અનુસાર બંનેની વચ્ચે એક વર્ષ બાદ તલાક થઇ ચુક્યો છે. લોકલ રીપોર્ટના જણાવ્યા અનુસાર, બંનેએ તલાક માટે 1 જુલાઈએ રજીસ્ટર કરાવી હતી. જેના બાદ સોશ્યલ મીડિયા પર તેના તલાકના સર્ટીફીકેટની કોપી વાયરલ થઇ રહી છે. બાળકના જન્મના કેટલાક અઠવાડિયા બાદ જ બંને અલગ થઇ ચુક્યા છે.

પાછલા વર્ષે જુલાઈમાં તેના લગ્ન થયા હતા અને મેં મહિનામાં તેના બાળકને જન્મ આપ્યો હતો. જેનું નામ ઈસ્માઈલ લાયન છે. મિસ મોસ્કો સથે લગ્ન કરવા માટે સુલ્તાને રાજગાદી છોડી હતી. કારણ કે તેના લગ્નના સમાચાર સાંભળીને હંગામો ઉભો થઇ ગઈ હતો. કારણ કે પૂર્વ બ્યુટીક્વીનના પહેલા સબંધની ખબરોએ ખુબ જ જોર પકડી હતી. જેના બાદ સુલ્તાને રાજપાઠ બધું જ છોડી દીધું હતું અને ઓક્સાના સાથે લગ્ન કરી લીધા હતા.

લગ્નથી ઓક્સનાએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો ને પોતાનું નામ રિહાના અક્સના પેટ્રા રાખી દીધું. તલાકનું કારણ હજી હજી ખબર પડી શકી નથી. બાળકના જન્મ આપવાના કેટલાક અઠવાડિયા માં જ બંનેના સબંધ તૂટીને આવ્યા તૂટવાની ખબર આવી હતી. ખબરોના જણાવ્યા અનુસાર, ત્રણ તલાક દ્વારા બંનેની વચ્ચે તલાક થયો છે. સિંગાપુરમાં તલાક માટે રજીસ્ટર કરાવવામાં આવી છે.

મલેશિયામાં તે સમયે તોફાન આવી ગયું હતું જયારે સુલ્તાને બ્યુટી ક્વીન માટે રાજપાઠ છોડી દીધા હતા.1957 માં આઝાદી બાદ પહેલીવાર કોઈએ રાજપાઠ છોડ્યું હતું. હવે તેની તલાકની ખબરે બધાને હોંશ ઉડાવી દીધા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment