“મલાઈકા અરોરા” જોવા મળી હોટ લૂકમાં, તેનો આ લુક જોઇને ઘણા યુજર્સ બોલ્યા કઈક આવું, જુઓ આ વિડીયો…

12

હાલમાં જ મલાઈકા ઘણા હોટ લુકમાં જોવા મળી. ફોટાઓ જોતા તમે એટલું જ કહેશો કે મલાઈકાની આટલી ઉંમર નથી. પરંતુ ઘણા લોકોને તેમનો આ લુક પસંદ ન આવ્યો.

મલાઈકા અરોરા પોતાની ફિટનેસની સાથે સાથે ફેશન સેંસ માટે પણ ઓળખાય છે. તે મોટાભાગે એકથી માંડીને એક લુક લુકમાં જોવા મળે છે. હાલમાં જ મલાઈકા ખુબ જ હોટ લુકમાં જોવા મળી. ફોટાઓ જોતા માત્ર તમે એટલું જ કહેશો કે મલાઈકાની આટલી ઉંમર નથી. પરંતુ ઘણા લોકોને તેમનો આ લુક પસંદ ન આવ્યો.

મલાઈકા અરોરા એકલા જ બાન્દ્રામાં સ્પોર્ટ છે. તેમના લુકની વાત કરીએ તો તેમણે કૈમ્રો પ્રિન્ટ મેક્સી ડ્રેસ પહેરી છે. આ આઉટફીટ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેમજ તેમણે પોતાના લુક્સને વધુ સારું દેખાડવા માટે હિલ્સ પહેર્યા છે.

આ લુકમાં મલાઈકા ખુબ જ સુંદર લાગી રહી હતી. ઘણા યુજર્સે તેમનો આ લુક પસંદ કર્યો પરંતુ ઘણા લોકો ટ્રોલ કરવામાં પાછા ન રહ્યા.

એક યુજર્સે કોમેન્ટ કરી કે જવાન બનવાનો પ્રયત્ન કરે છે. ત્યારેજ બીજાએ કહ્યું કે આમનું તો અજી બાળપણ જ ખૂટતું નથી.

ત્યારેજ એક યુજર્સે કોમેન્ટ કરી કે આ innocent બનવાનો પ્રયત્ન કરે છે. જો કે હકીકતમાં છે નહિ.

View this post on Instagram

#malaikaarora snapped at a friends bash

A post shared by Viral Bhayani (@viralbhayani) on

છેલ્લા થોડાક સમયથી મલાઈકા અને અર્જુન કપૂરના લગ્નની વાત અવારનવાર સાંભળવા મળે છે. ફિલ્મ ઇન્ડીયાજ મોસ્ટ વોન્ટેડના પ્રમોશન દરમિયાન એક્ટરને લગ્ન બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યા તો જણાવ્યું કે આ માટે હું કોઈને જવાબદાર ગણતો નથી. એક્ટરે જણાવ્યું કે મારા અમુક મિત્રો જેમના લગ્ન થઇ ચુક્યા છે એવામાં લોકોને લાગે છે કે મારે પણ લગ્ન કરી લેવા જોઈએ. આ મારા જોબનો ભાગ છે, તેમણે કહ્યું કે જો લોકોને તૈમુરમાં ઈંટેરેસ્ટ છે તો મારા લગનની અફવા ઉડવી કોઈ મોટી વાત નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment