મહિલાઓમાં પ્રેમની ચાહતને ઉત્તેજિત કરશે આ 5 વસ્તુઓ, 16 વર્ષની આવશે ફીલિંગ…

52

કેટરીના કેફ્નું ‘આમસુત્ર’ વાળું વિજ્ઞાપન યાદ છે તમને ? કેરી ફળોનો રાજા છે. એના સેવનથી ઉર્જા વધે છે જે ફક્ત મહિલાઓની જ નહિ પરંતુ પુરુષોની ઉતેજનામાં પણ વધારો કરે છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે કેસરના સેવનથી મહિલાઓમાં કામેચ્છા વધે છે. હા પણ કેસરના રેશોમાં ગરમ પાણીમાં ૧૫ મિનીટ સુધી પલાળ્યા પછી જ આનું સેવન ફાયદામંદ હોય છે.

માનવામાં આવે છે બદામની ખુશ્બૂ મહિલાઓમાં ઉતેજના જગાડે છે. એટલા માટે મહિલાઓએ આનું સેવન ખાસ કરવું જોઈએ અને ઈચ્છો તો રૂમમાં બદામની ખુશ્બૂ વાળી મીણબતી પણ જગાવીને રાખી શકો છો.

અવાર નવાર લવ કપલ્સ એકા બીજાને ચોકલેટ ગીફ્ટ કરે છે. મહિલાઓમાં કામેચ્છા વધારવામાં ડાર્ક ચોકલેટ અસરદાર હોય છે. આમાં રહેલા મેગ્નેસિયમ મસલ્સ રીલેક્સ કરવા અને ચિંતાને દુર કરવા માટે અસરકારક હોય છે. સાથે જ એનાથી સેરોટોનીનનું પણ નિર્માણ થાય છે જેનાથી ખુશીનો અહેસાસ થાય છે. નોંધપાત્ર છે કે ચોકલેટમાં ફીનાઈલ ઈથેલમાઇન કમ્પાઉન્ડ થાય છે તે આપણા શરીરમાં ત્યારે પ્રોડ્યુસ થાય છે જયારે આપણે પ્રેમમાં હોઈએ છીએ.

લસણ પણ લવ ફૂડ હોય છે. તેમાં એલીસિન નામનું તત્વ હોય છે જેનાથી શરીરમાં લોહીનો વહાવ વધી જાય છે. જો તમે તમારા સંબંધમાં ઇન્ટીમેસી વધારવા માગો છો તો આનું સેવન જરૂર કરો. હા પણ, આને ખાવાથી દુર્ગંધ આવી શકે છે એટલા માટે પાસે માઉથફ્રેસર જરૂર રાખો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment