મહિલા કહેતી રહી ભાઈ આવું કામ ન કરો, ૩ આરોપી છેડતી કરતા રહ્યા અને ચોથાએ બનાવ્યો વિડીયો…

130

ઉત્તર પ્રદેશના ઉન્નાવનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ત્રણ પુરુષો એક મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે અને ચોથો આ આખી ઘટનાનો વિડીયો બનાવી રહ્યો છે.

પહેલા બિહાર અને જહાનાબાદમાં એક નાબાલિક છોકરી સાથે છેડતી કરતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં પાચ છ છોકરાઓ એક છોકરીને ઘેરીને તેની સાથે છેડછાડ કરતા દેખાતા હતા અને તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા. છોકરીના બુમો પાડવા છતાં પણ છોકરા તેના કપડા કાઢવાનો પ્રયત્ન કરી  રહ્યા છે. પરંતુ કોઈ તેની મદદ કરતા નથી. તમને જણાવી દઈએ કે હાલમાં જ એક રીપોર્ટ સામે આવ્યો હતો જેમાં આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં ભારતને ‘મહિલાઓ માટે સૌથી ભયાનક દેશ જણાવામાં આવ્યો છે.

યુપીના ઉન્નાવના વિડીયોમાં એક મહિલાને ચાર આરોપી એક જંગલમાં લઇ ગયા તેના. તેના પછી ત્રણ આરોપી તેની છેડતી કરતા હતા અને ચોથો આ આખી ઘટનાનો વિડીયો બનાવી રહ્યો હતો. એટલું નહી આ ઘટનામાં આરોપી મહિલાને ધમકી પણ આપી રહ્યો હતો કે તે વિડીઓને વાયરલ કરી નાખશે. વિડીયોમાં દેખાય રહ્યું છે કે ત્રણ લોકો મહિલાને પાછળથી પકડીને ખેચી રહ્યા છે અને મહિલા તેમને પોતાને છોડવા માટે કહી રહી હતી. મહિલા કહેતી હતી કે ભાઈ આવું કામ ન કરો.

મહિલાના કહેવાનુસાર આરોપી મહિલાના વાળ ખેચી  રહ્યા છે અને તેની માટે ખરાબ શબ્દો બોલી રહ્યા છે. એમાં એક આરોપી મહિલાને કહેતા હતો કે હવે અમારી ચંપલ ઉતારવામાં આવશે ત્યારેજ બીજી બાજુ મહિલા હાથ જોડીને આવું ન કરવાનું કહી રહી છે. મીડિયા રીપોર્ટ મુજબ, આરોપી મહિલાને બળજબરીથી તેના ઘરેથી ઉપાડીને જંગલમાં લઇ ગયા હતા. પોલીસે આરોપી શોધ કરવાનું ચાલુ કરી દીધું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment