મહિલા બનાવી રહી હતી પોતાનો પર્સનલ વિડીયો, અચાનક તેનાથી થઇ ગઈ આ ભૂલ, અને વિડીયો થયો ગયો વાયરલ, જાણો શું થયું પછી ?

33

આજના જમાનામાં લોકો ટેકનોલોજી ફાયદો ઉઠાવી રહ્યા છે પણ ક્યારેક આવી મુસીબત આવી શકે છે. વાત એમ છે કે એક મહિલા સાથે એવું થયું કે તમે જાણશો તો તમે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા પહેલા 100 વાર વિચાર કરશો.

જણાવી દઈએ કે બુલ્ગારિયામાં એક મહિલા પોતાનો પર્સનલ વિડીયો પોતાના પતિને મોકલી રહી હતી અને તેને વિડીયો મોકલવાનો ભારે પડ્યો. મહિલા તેનો ન્યુડ વિડીયો બનાવીને તેના પતિને મોકલી રહી હતી, પણ તેની આ ભૂલના કારણે તેનો વિડીયો લાઈવ સ્ટ્રીમ થઇ ગયો.

માહિતી અનુસાર આ મહિલાનો પતિ કામથી બહાર હતો અને ત્યારે તેની પત્નીએ ન્યુડ વિડીયો બનાવીને તેના પતિને સેન્ડ કરી રહી હતી, પરંતુ એમની ભૂલના કારણે વિડીયો લાઈવ સ્ટ્રીમ થઇ ગયો. આ વિડીયો ફેસબુકમાં મહિલાના લગભગ ૨૦૦૦ ફ્રેન્ડ્સે જોઈ લીધો. એમની આવી ભૂલથી મહિલા બહુજ શરમજનક છે અને કોઈ પણ સામે આવવાની તેમની હીમ્મત થતી નથી.

મહિલાનો પતિ બ્રિટેનમાં કામ કરી રહ્યો હતો જેને આ મહિલા બહુજ યાદ કરી રહી હતી. મહિલા તેના પતિને મોકલવવા વિડીયો બનાવી રહી હતી. પરંતુ તેની નાની ભૂલના કારણે તેનો પર્સનલ મેસેજ લાઈવ સ્ટ્રીમ થઇ ગયો અને ફેસબૂકમાં ઉપલોડ થઇ ગયો.

કહેવામાં આવી રહ્યું છે કે તેની આ ભૂલના કારણે તેનો પતિ તેનાથી બહુજ નારાજ છે. તે તેમની સાથે વાત પણ નથી કરવા માંગતો. અને આ વાત મહિલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કરી હતી.

મીડિયા રીપોર્ટના જણાવ્યા મુજબ આ મહિલાને ૨૦ વર્ષનો છોકરો છે. તેણે પણ આ વિડીયો ફેસબુક પર જોઈ લીધો છે. જેના કારણે તે તેના ઘરે જવા માટે પણ ખુસ નથી. મહિલાના છોકરાનું એમ કહેવું છે કે તેણે આવું જોયા પછી તેની મમ્મીની સામે નથી આવી શકતો, છોકરાએ જણાવ્યું કે તે ૫ વર્ષ સુધી ઘરે નહિ જાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment