સસરા વહુ સાથે ઘરે એકલા કરતો હતો આવું કામ, વહુએ જણાવ્યું કે કઈ રીતે તેની સાથે…..

63

પોલીસ સ્ટેશન દેહલી ગેટ વિસ્તારની એક મહિલાએ સસરા પર બદુકના બળ પર બળાત્કારનો આરોપ લગાવ્યો. મહિલાના ખેવાનુસાર સસરાને તેને ઘરમાં એકલી જોતા પકડી લીધી. વિરોધ કરવા પર બંદૂકથી ડરાવી. તેના પછી ખરાબ હરકત કરી. આરોપ છે કે સસરા ફરિયાદ કરવા પર નિર્દોષ દીકરીને પણ મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.

એસએસપી કાર્યલયમાં મોકલવામાં આવેલ ફરિયાદ પત્ર મુજબ હરદુઆંગજ પોલીસ સ્ટેશન વીસ્તારમાં એક મહિલાના લગ્ન થોડકા વર્ષ પહેલા દેહલી ગેટના નીરંજપૂરી વિસ્તારના યુવા સાથે થયા હતા. લગ્ન પછીથી સસરો તેની સાથે ખરાબ હરકતો કરી રહ્યો છે.

આરોપ છે કે બુધવારે જયારે તે ઘરે એકલી હતી તો દારૂના નશામાં ધુત થયેલા સસરાએ તેને પકડી લીધી. દેકારો કરવા પર માથા પર બંદુક રાખીને શરમજનક કામ કર્યું. તેના પછી ફરિયાદ કરવા પર નિર્દોષ દીકરીને મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો.

આ વાતની ફરિયાદ પતી સહિત બીજા સાસરિયાવાળાને કહી તો તેમણે ઘરની વાત કહીને વાત ટાળી નાખવા કહ્યું. ત્યાંથી મદદ ન મળતા ઘટનાની માહિતી પિયરવાળાને આપી.

પિયરવાળા સાસરીયે પહોચીને તેને દેહલી ગેટ પોલીસ સ્ટેશન લઇ ગયા. ત્યાં પોલીસે ફરિયાદ નોંધવાની ના પડી દીધી. એસએસપી કાર્યલયથી મહિલાની બાબતની તપાસ કરીને આરોપીની ધરપકડ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment