મહિલાએ કુતરા સાથે કર્યું કઈક એવું, કે તેના કાંપવા પડ્યા હાથ પગ…

324

કુતરો પડવો લગભગ દરેક કોઈનો શોખ બની ગયો છે. પછી તે અમીર હોય કે ગરીબ, દરેક કોઈના ઘરમાં કોઈને કોઈ પાલતું કુતરો તમને જોવા મળશે. કઈક એવું જ અમેરિકાના ઓહિયોમાં રહેનારી એક મહિલાએ પણ કર્યું હતું. તેને પણ મોટા શોખથી એક કુતરો પડ્યો હતો, તેના કારણે હવે મહિલાને પોતાના બંને હાથ પગ કપવવા પડ્યા હતા.

હકીકતમાં, મેરી નામની મહિલા, જે એક ડોગ ટ્રેનર છે, તે પોતાના પતિની સાથે  ટ્રોપિકલ જંગલોમાં રજાઓ મનાવવા ગયા હતા. આ દરમિયાન તે અચાનક બેહોશ થઇ ગઈ, જેના બળ પતિ મૈથ્યુએ આપતકાલીન મદદ માંગી અને તેને ઓહિયોના કૈટન સ્થિત ઓલ્ટમૈનમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

નવ દિવસ સુધી આઈસીયુમાં રહ્યા બાદ જયારે મહિલાને હોશ આવ્યો ત્યારે તે પોતાના બંને હાથ પગ ગુમાવી ચુકી હતી. ડોકટરોએ જણાવ્યું કે મહિલાનો જીવ બચાવવા માટે કુલ આઠ ઓપરેશન કરવા પડ્યા. સાથે જ તેના હાથ પગ પણ કાપવ પડ્યા.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મહિલાએ એક દુર્લભ બીમાઈ હતી. તેની ત્વચાનો રંગ ખુબ ઝડપથી બદલી રહ્યો હતો. ત્વચાનો રંગ ક્યારેક ક્યારેક રિંગણી થઇ જતો હતો તો ક્યારેક ક્યારેક લાલ થઇ જતો હતો. અને જ્યાં ત્યાં લોહીના ડાઘાઓ પણ પડી જતા હતા. આ બીમારીને સમજવી કઠીન હતી, પણ આખરે ડોક્ટરોએ તેમાં સફળતા મેળવી જ લીધી.

હકીકતમાં, મહિલાને પોતાના કુતરાથી સંક્રમણ થઇ ગયું હતું. તે કૈપનોસાઈટોફૈગા કૈનીમોરસ નામનો જીવાણુંથી સંક્રમિત હતા. આ સંક્રમિત તેને પોતાના કિસ કરવાના કારણે થયું હતું. આ ઘટના મેં મહિનાની છે. મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, મહિલાની સારવારમાં લગભગ 14 લાખ રૂપિયા ખર્ચ થયા ત્યારે જઈને તેના જીવ બચી શક્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment