મહિલાએ ખાધું જહેર, નિદાન કરવા દરમ્યાન મોઢામાં થયો બ્લાસ્ટ, જોઇને ડોકટર બેહાલ, જાણો એવું શું થયું મોઢામાં ???

19

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વિચીહ્ત્ર બાબત સામે આવી છે. અહી એક મહિલાએ જેરીલો પદાર્થ ખાય લીધો. જયારે તેને નિદાન કરવા માટે જવાહરલાલ મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવી તો નિદાન દરમિયાન મહિલાના મોઢામાં બ્લાસ્ટ થઇ ગયો.

બ્લાસ્ટ જોતા ડોકટરોની ટીમ પણ ભયભીત થઇ ગઈ. મહિલાના મોઢામાંથી ધુમાડો નીકળવા સાથે આગ લાગવા લાગી. ઘટનાના થોડા સમય પછી મહિલાએ જીવ કાઢી નાખ્યો.

તે બાબતમાં ઇન્સ્પેકટર અરવિંદ ચૌધરીએ જણાવ્યું કે મહિલાની ઓળખાળ શીલા દેવી કરવામાં આવે છે, જે હરદુઆ ગંજની રહેનારી હતી. તેમણે જેરીલા પદાર્થનું સેવન કરી લીધું હતું જેના પછી તેમણે ઈમરજેન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.

ઈમરજેન્સી વોર્ડના એસીએમઓ રાહુલ કુમારે જણાવ્યું કે આ એક વિચિત્ર ઘટના છે. અમે મેડીકલના ઈતિહાસમાં આવું પહેલીવાર જોયું છે, જ્યારે કોઈએ જેરીલા પદાર્થનું સેવન કરી લીધું અને પછી તેના મોઢામાં બ્લાસ્ટ થયો હોય.

એસીએમઓ રાહુલ કુમારે મહિલાના મોઢામાં બ્લાસ્ટ થવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઈ છે.

શરૂઆતની તપાસમાં એવું લાગી રહ્યું હતું કે મહિલાએ બ્લાસ્ટ થાય તેવા પદાર્થનું સેવન કર્યું હતું. જેના કારણે તેની અન્નનળી ફાટી ગઈ છે. ત્યારેજ ઘણા ડોકટરોનું એવું કહેવું છે કે મહિલાની અન્નનળીમાં ગેસથી પ્રેશર થવાના કારણે બ્લાસ્ટ થયો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment