માછલી માટે ફસાવી ઝાળ અને અચાનક આવી ગઈ શાર્ક, પાણીમાંથી નીકળીને જોયું તો…

25

યુએસએના મૈસાચુસેટ્સના કેપ કોડમાં તે ઘટના થઇ જેણે દરેક કોઈને હેરાન કરી દીધા હતા. એક પરિવાર બોટમાં બેશીને ફિશિંગ કરી રહ્યું હતું. જય અચાનક સફેદ રંગની શાર્ક આવી ગઈ. પાણીમાંથી નીકળીને તે પોતાના પરિવાર સુધી આવી ગઈ. સોશ્યલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પરિવાર માછલી પકડી રહ્યો છે. જેવી જ કાંટામાં ફસાયેલી માછલી અને તેને ખેંચીને ઉપર કર્યું તો પાછળથી શાર્ક આવી ગઈ અને પકડેલી માછલીને ખાઈ ગઈ.

ખબરોના જણાવ્યા અનુસાર, ડો નેલ્શને આ વિડીયોને શૂટ કર્યો છે. તેઓએ જણાવ્યું કે ‘શાર્ક આપણને ડરાવીને ચાલી જાય છે.’ ડો. નેલ્સનનો દીકરો જૈક માછલીને પકડવા માટે બોટના કિનારે ઉભો હતો. જ્યાં અચાનક શાર્ક આવી ગઈ. આ વિડીયોને ટ્વીટર પર એટલાન્ટીક વાઈટ શાર્ક કંજરવેશીએ રજુ કર્યો છે. આ સંસ્થા સફેદ શાર્ક પર રીસર્ચ કરે છે.

રવિવારે આ વિડીયોને શેયર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી વીડિયોના 78 હજાર વ્યુઝ થઇ ચુક્યા છે. આ વિડીયોને જોયા બાદ ઘણા લોકો હૈરાન છે અને કોમેન્ટ કર્યા છે.

ખબરોના જણાવ્યા અનુસાર, આ શાર્ક દુનિયાભરમાં મનુષ્ય પર બધા શાર્ક હુમલાઓ માટે 1/૩ થી અડધું જવાબદાર છે. તેમાં વધારે પડતા હુમલાઓ ઘાતક હોતા નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment