“માં” ની સાથે નીકળે છે બહાર તો લોકો સમજે છે ગર્લફ્રેન્ડ, ફોટાઓ શેર કર્યા તો લોકોએ ઉડાવી આવી મજાક…

201

પોતાને હંમેશા જવાન અને ફીટ રાખવા કોન નથી ઇચ્છતું. હા પરંતુ લોકોની ઉમરની સાથે સાથે સુંદરતા પણ ધીરે ધીરે ઓછી થવા લાગે છે, પછી ભલે તે કોઈ પુરુષ હોય કે, પણ અમેરિકાના લોસ એન્જલીસમાં રહેવાવાળા એક મહિલાની ઉમર જાણે થોભી જ ગઈ હોય. તેની ઉમરની ખબર જ નથી પડતી. એવામાં જયારે તે પોતાના દીકરા સાથે ઘરની બહાર ક્યાંક જાય છે, તો લોકો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સમજી લે છે.

22 વર્ષીય જોનાથન નુયેન નામના યુવકની સાથે હંમેશા થતું રહે છે. જયારે પણ તે પોતાની 40 વર્ષીય માં ની સાથે ઘરની બહાર નીકળે છે, તો લોકો તેને જોઇને હેરાન થઇ જાય છે. તે કા તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કા તો ભાઈ બહેન સમજી લે છે.

જોનાથને આ અનોખી ઘટના વિશે એક ઓસ્ટ્રેલીયન ફેસબુક ગ્રુપ સબલ એશિયન ટ્રેટસમાં લખ્યું છે. તેની આ પોસ્ટ પર 7000 થી વધારે લોકો કોમેન્ટ કરી ચુક્યા છે. એક યુઝરે લખ્યું છે, ‘તમારી માં ખુબ જ સુંદર છે, પણ હું તેને તમારી ગર્લફ્રેન્ડ સમજી બેસ્યો હતો. હું વિચારી રહ્યો હતો કેટલું સુંદર કપલ છે.

લોકોએ જોનાથનને તેના માં ની સુંદરતા અને જવાન રહેવાનું રાઝ પણ પૂછ્યું છે, જેના જવાબમાં જોનાથને જણાવ્યું કે તેની માં ખુબ જ ફળ ખાય છે અને દરરોજ વ્યાયામ કરે છે. તે ઉપરાંત જોનાથને જણાવ્યું કે ઓછી કાર્બોહાઈડ્રેડવાળું ખાવનું બનાવો અને ઉચ્ચ ચરબીવાળું ભોજન અને પહેલાથી તૈયાર ખાદ્યપદાર્થ ખાવાથી બચો.

જોનાથને પોતાની માં સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે અને ત્યાં પણ લોકોએ અલગ લગ પ્રકારના કોમેન્ટ કયા છે. હા પરંતુ તેના પર જોનાથને કોઈ પણ જવાબ આપ્યો નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment