“માં” ના દૂધ માટે જંખતુ રહ્યું શહીદ તિલકનું 22 દિવસનું બાળક…

73

તિલક રજની શહાદતની સુચના બાદ ગમગીનમાં આખો પરીવાર રોક્કળ કરી રહ્યો. શીદની પત્ની સવીત્ર્ય દેવી, માં વિમલા દેવી અને પિતા લાયક રામ આખો દિવસ બેશુદ્ધ રહ્યા. પત્ની સાવિત્રી દેવી રૂમમાં હાફળા ફાફડા બેડ પર પડી હતી.

સબંધીઓ તેને સાંભળી રહ્યા હતા. શહીદ તિલકરાજ ના 22 દિવસનો દીકરો વિવાનને સબંધીઓએ બેડની પાસે પારણામાં સુવડાવ્યો હતો. ઘરમાં જ્યાં શહાદતનો ગામનો વિલાપ હતો, જયારે 22 દિવસનો માસૂમ માં ના દૂધ માટે રોઈ રહ્યો હતો. પતિની શાળાતના ગમમાં ડૂબેલી માં માસુમના રડે છે તેનાથી બેખબર હતી. સબંધીઓ માં અને માસુમને ચુપ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

શીદનો મોટો દીકરો વરુણ (૩) માસૂમ આંખોથી વિલાપ સાંભળી રહ્યો હતો. આત્યારે પાપા બોલવાનું શીખી રહ્યા વરુણને ખબર જ નથી કે તેના માથા પરથી તેના પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યો છે. વરુણને ક્યારેક તેના કાકા અને ક્યારેક તેના દાદા પોતાની ગોદમાં ઉઠાવીને પોતાની આંખોમાંથી બહાર આવવા આતુર આસુઓનો વરસાદ રોકવાની કોશીશ કરી રહ્યા છે.

તીલાકરાજે જયારે હુમલાના દિવસે સવારે સવા નવ વાગ્યે તેઓની પત્ની સવીત્રીદેવી સાથે વાત કરી હતી. તિલકરાજે સાવિત્રી ને કહ્યું હતું કે જમ્મુથી શ્રીનગર માટે તેનો કાફલો જઈ રહ્યો છે.

તિલકરાજે પત્નીને કહ્યું હતું કે તુ બંને બાળકો અને માતાપિતાનું ધ્યાન રાખજે. હું શ્રીનગર જઈ રહ્યો છું.

ફોન પર અંદાજે 5 મિનીટ સુધી થયેલી વાતચીતમાં તિલકરાજે પોતાના 22 દિવસના નાના દીકરા વિવાન અને મોટો દિકરો વરુણનો હાલચાલ પૂછ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment