“માં” એ દારૂના નશામાં દીકરા સાથે કર્યું એવું કામ, જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે…

140

રૂસના દક્ષીણ પશ્ચિમ વિસ્તારમાં રહેવાવાળી એક માં એ દારૂના નશામાં પોતાના જ દીકરા સાથે એવું કામ કરી દીધું જેના વિશે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આ એક ઘટનાએ લોકોને વિચારવા મજબુર કરી દીધા છે કે કોઈ માં પોતાના સંતાન સાથે આવું કેમ કરી શકે છે.

માં એ દારૂ પીને દીકરા સાથે હેવાનિયતની બધી હદો પર કરી દીધી છે. ડેલી મેલમાં છપાયેલી રિપોર્ટનું માનીએ તો એડલીના કારીનસોવા નામની મહિલાએ પોતાના આઠ મહિનાના દીકરા પર ચાકુથી ઘાતકી હુમલો કરી દીધો. હા પણ હુમલામાં આ છોકરાનો જીવ બચી ગયો છે. પોલીસે જયારે મહિલાને ગિરફ્તાર કરીને આ સબંધમાં પુછપરછ કરો તો તેને એવી વાત બતાવી કે પોલીસવાળા પણ સંભાળીને હેરાન થઇ ગયા.

હકીકતમાં, એડલીનાએ હુમલાનું કારણ બતાવ્યું. તેને પોલીસને કહ્યું કે, ‘એડલીના પોતાના બોયફ્રેન્ડ અને અન્ય મહિલા મિત્ર સાથે દારૂ પી રહી હતી. તે ત્રણેય કિચનમાં હતા અને પાર્ટી સેલીબ્રેટ કરી રહ્યા હતા. કોઈ વાતને લઈને તેનો તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થઇ ગય. બંનેની લડાઈનો અવાજ સાંભળીને 8 મહિનાનો છોકરો તોલીક નીંદરમાંથી જાગી ગયો અને મોટે મોટેથી રડવા લાગ્યો.

ત્યાર બાદ મહિલાએ માસૂમની સાથે હદય પીગળી જાય તેવું મકામ કર્યું. દારૂના નશામાં ધુત એડલીના ભૂલી ગઈ કે તે પોતાનું સંતાન છે અને બાળકનો રડવાનો અવાજ સાંભળીને ચીડ ચીડીને પોતાના દીકરાના ગળું અને પેટ પર ચાકુથી ઘણા વાર કર્યા.

સલામત છે કે એડલીનની મહિલા મિત્રએ છોકરાને તેની પકડમાંથી સમય રહેતા છોડાવી લીધા. ત્યાર બાદ એડલીનાની મહિલા દોસ્તે પોલીસ અમે એમ્બ્યુલન્સ બંનેને ફોન કર્યો. છોકરાનો પ્રાણ બચાવી લીધા. છોકરાની જાન બચાવી લીધી. તેના ગળું અને પેટમાં ઊંડા જખમ છે. જયારે એડલીના વિરુદ્ધ હત્યા માટે કેશ ચાલી રહ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment