લોકોએ સમજ્યો ભિખારી અને શોરૂમની બહાર ધક્કો મારી દીધો, પછી ભિખારીએ જે સમાન ખરીદ્યો તે જાણીને તમે ચોકી જશો…

44

માણસને તેના પહેરવેશથી ઓળખવો મુશ્કેલ હોય છે. ક્યારેક ક્યારેક માણસનો પહેરવેશ  કઈક અલગ હોય છે અને તેનું વ્યક્તિત્વ કઈક અલગ હોય છે. ઘણા બધા અમીર લોકો સદા પહેરવેશ અને સાડુ જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે જયારે કેટલાક ગરીબ લોકો પોતાની અસલી ઓળખાણ છુપાડવા માટે વેશ પણ બદલી નાખે છે. એવામાં કોઈ પણ વ્યક્તિનો પહેરવેશ જોઇને આપણે તેના વિશે કઈ સલાહ આપતા પહેલા એક વાર જરૂર વિચારી લેવું જોઈએ. કઈક આવી જ ઘટના પાછલા દિવસો દરમિયાન થયો હતો.

હકીકતમાં એક વૃદ્ધ વ્યક્તિના ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડનો રહેવાસી આ વ્યક્તિ દેખાવમાં ખુબ જ સાધારણ છે અને તેના પહેરવેશથી લોકો તેને ભિખારી સમજી લે છે. હાલમાં જ એક વૃદ્ધ એક બાઈક શો રૂમમાં પહોચ્યો હતો લોકોએ તેના ખરાબ પહેરવેશ જોઇને તેની ઘણી મજાક ઉડાવી. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ થાઈલેન્ડના થોમસ અલેક્સની પાસે સ્થિત ગાડીના શોરૂમમાં ફાટેલા પહોચ્યો હતા.

શો રૂમની અંદર દાખલ થતા જ તેને આખો શોરૂમ ઘુમીને જોયો અને પછી ત્યાના મેનેજરને હાર્લે ડેવિડસન બાઈક બતાવવા માટે જણાવ્યું. આ વ્યક્તિની આ વાત સાંભળીને ત્યાં રહેલા બધા કર્મચારીઓ જોર જોરથી હસવા લાગ્યા અને તેના પ્રત્યે અણગમો કરવા લાગ્યા. શોરૂમ ના આખા સ્ટાફનો વ્યવહાર જોઇને તે વ્યક્તિને ખુબ જ ખોટું લાગ્યું અને તેને શોરૂમના માલિકને બોલાવવાનું કહ્યું. પહેલા તો બધાએ તેને માલિક સાથે મળવાની ના પડી દીધી પણ તે જીદ પર અડગ રહ્યો. માલિક સાથે મળીને તેને જણાવ્યું કે તેને શોરૂમ વાળા હાર્લે ડેવિડસન નથી દેખાડી રહ્યા. તે પર માલિકે તે વ્યક્તિને પોતે બાઈક દેખાડી.

માલિકે બાઈક દેખાડવા પર આખો સ્ટાફ હેરાન રહી ગયો હતો. માલિકે જે બાઈક વૃદ્ધને બતાવી તે લગભગ 12 લખ રૂપિયાની હતી. હદ તો ત્યારે થાઈઓ ગઈ જયારે તે વ્યક્તિને તે બાઈક પસંદ આવી ગઈ અને તેને તરત 12 લાખ રૂપિયા કૈશ કાઢીને માલિકના હાથોમાં સોપી દીધા. ભિખારી જેવા દેખાવવાવાળા આ વ્યક્તિને જોઇને ત્યાં રહેલા કોઈ પણ વ્યક્તિએ પોતાના સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે આ વ્યક્તિ પાસે લાખો રૂપિયા પણ હોઈ શકે છે.

આ આખી ઘટનાને ત્યાં રહેલા એક છોકરાએ પોતાના ફોનમાં કેદ કરી લીધું અને તે વ્યક્તિના ફોટાઓ સોશ્યલ મીડિયા પર શેયર કરી દીધી. જોત જોતામાં તે વ્યક્તિ ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગયો. આ ઘટના બાદ એક મહિલાએ તે વ્યક્તિને તેનો ભાઈ લાંડેજા જણાવ્યો છે. બહેનના જણાવ્યા અનુસાર તેનો ભાઈ શરૂઆતથી જ ઘણો મહેનતી હતો અને હંમેશાથી તે તે બીકને ખરીદવા ઈચ્છતો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment