લો આવી ગઈ નદીની ઉપર ઉડવા વાળી વોટર ટેક્સી, એક વાર સફર કરી તો જમીન પર પગ નહિ મુકો…

23

આ કોઈ ફિલ્મી સીન નથી પણ હકીકત છે. જી હા, તમે લગભગ નદીમાં પાણીની લહેરો પર ચાલવા વાળી કારને જોઈ હશે. આજે અમે તમને આવી જ કાર બતાવવા જઈ રહ્યા છીએ. પેરીસની એક કંપનીએ તેને બનાવી છે.

અહીયાની દુનિયાની પેલી વોટર ટેક્સી લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં જ તેનો ટેસ્ટ ડ્રાઈવ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. પેરીસની સીન નદી પર આ વોટર ટેક્સીનું ટ્રાયલ કરવામાં આવ્યું. આ વિડીયોને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો. વિડીયો જોઇને આખી દુનિયા દંગ રહી ગઈ.

લોન્ચિંગ પહેલા આનુઈ ટેસ્ટ ડ્રાઈવ કરવામાં આવ્યું જેમાં તેના ધોરણોમાં તે પર પડી છે. કાર પાણીની સપાટીથી થોડી ઉપર ઉડીને ચાલે છે. તે સંભવ થઇ શકે છે કારમાં લાગેલી સી બબલ ના દ્વારા.

જી હા, આ બબલની મદદથી કાર જયારે ચાલે છે ત્યારે એવું પ્રતીત થાય છે કે માનો કાર હવામાં ઉડી રહી છે. તો શું તમેં પણ આ કારમાં સવાર થઈને નદીના સ્તર પર ઉડવાનું ફિલ થશે…?

જણાવી દઈએ કે એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે. પેરીસની સીન નદી પર આ વોટર ટેક્સીનું ટ્રાયલ કરવામાં આવ્યું.

આ ટેક્સીનું નામ રાખવામાં આવ્યું છે કે સી બબલ. ચાલો તમને પણ બતાવીએ કે ‘સી બબલ’ પાણીના સ્તરથી થોડા ઇંચ ઉપર ઉઠીને ચાલતી હોય ત્યારે કેવી લાગે છે..

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment