લાઈફ સ્ટાઈલમાં સારા સારા લોકોને હરાવે છે સલમાન ખાન… જાણો કઈ રીતે…

123

બોલીવુડના સુપર સ્ટાર સલમાનખાનનું નામ સૌથી વધારે ફીઝ લેતા સ્ટારના લીસ્ટમાં સૌની પહેલા છે. સલમાનખાન ફિલ્મો અને જાહેરાતોમાંથી તો મોટી કમાણી કરે જ છે, ઉપરાંત તે પોતાની કંપની બીઈંગ હ્યુમન દ્વારા પણ ખુબજ સારી આવક મેળવે છે. જો કે તમે સલમાનખાનની રૂટીન જિંદગી વિશે સંકળાયેલ ઘણી બધી વાતો તો જાણતા જ હશો.પણ શું તમને એ વાતની ખબર છે કે સલમાનખાનતેમણે પાળેલા કુતરાઓને ખુબજ પ્રેમ કરે છે. તે દર મહીને આ કુતરાઓ પર ફક્ત લાખો રૂપીયાનો ખર્ચ કરે છે એવું નથી પણ કુતરાઓની પાછળ પોતાનો કિમતી સમય પણ આપે છે.

સલમાનખાનની પાસે બે બુલ મસ્ટિફ“માઈસન” અને“માઈજાન” નામના કુતરાઓ હતા જે બંનેનું2016 માં મૃત્યુ થયું. આ ઘટનાથી સલમાનખાન ખુબજ ઉદાસ અને દુ:ખી થઇ ગયો હતો. સલમાનખાનને આ બંને કુતરાઓ પોતાના જીવથી પણ ખુબજ વ્હાલા હતા.

સલમાનખાન આ બંને “માઈસન” અને“માઈજાન” કુતરાઓને કેટલીય વાર બીગ બોસના સેટ પર પણ લઇ ગયેલ છે. તે હંમેશા પોતાના આ બંને કુતરાઓ બાબતે ખુબજ પજેસીવ રહેતો. તે હંમેશા કહેતો કે હું મારા આ બંને કુતરાઓ પાસેથી ધૈર્ય અને સંયમશીખ્યો છું. તેમણે મને અનકન્ડીશનલ પ્રેમ કરતા શીખવ્યું છે.

સલમાનખાનહંમેશા કહેતો કે આ બંને “માઈસન” અને“માઈજાન” કુતરાઓ જાનવર કે પ્રાણી નથી પણ અમારા ઘરના સદસ્ય છે , સભ્યો જ છે. સલમાનખાન અવાર નવાર આ બંને “માઈસન” અને“માઈજાન” કુતરાઓ સાથે પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતો હતો. આ જોઇને તમને તરતજ ખ્યાલ આવી જાય કે સલમાનખાનને આ બંને કુતરાઓ પ્રત્યે કેટલો પ્રેમ છે. એમ કહેવાય છે કે તેના એક કુતરાની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે જેની પાછળ તે દર મહીને 50 હજાર રૂપીયાનો ખર્ચ કરતો.

સલમાનખાન પાસે આ બે “માઈસન” અને“માઈજાન” કુતરાઓ સિવાય એક “માય લવ”નામનો કુતરો પણ હતો. જેનું પણ થોડાસમય પહેલા મૃત્યુ થયું હતું. આ સમાચાર ખુદ સલમાનખાને સોશ્યલ મીડિયા પર આપ્યા હતા.અને“માય લવ” કૂતરાનો ફોટો સોશ્યલ મીડિયા પર મુકીને આ બાબતે પોતાનું દુ:ખ જાહેર કરતા તેમને લખ્યું હતું કે, “મારોસૌથી વધુ સુંદર કુતરો  “માય લવ” આજેઆ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો છે ઈશ્વર તેના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના.”

જો કે અત્યારે સલમાનખાન પાસે લાબ્રાડોર અને સેન્ટ બર્નાર્ડ બ્રીડનાએકેકકુતરાઓ છે.“માઈસન” અને“માઈજાન” કુતરાઓના ગયા પછી સલમાનખાનનીજીંદગીમાંતેનાખાસદોસ્તોની કમીહવે આ બંને લાબ્રાડોર અને સેન્ટ બર્નાર્ડ બ્રીડના કુતરાઓ પૂરી કરે છે. તેના આ એક કુતરાનું નામ “મોગલી” અને બીજાનું નામ “સેન્ટ” છે.

સલમાનખાન પોતાના કુતરા બાબતે એટલો પજેસીવ રહે છે કે જયારે તે પોતાની ફિલ્મ “બજરંગીભાઈજાન” નું સુટીંગ કરી રહ્યો હતો ત્યારે તેનો બીજો એક કુતરો “સેન્ડી” બીમારથઇ ગયો હતો.આ સમાચાર મળતા ફિલ્મ “બજરંગીભાઈજાન” નું સુટીંગ અટકાવીને(બીજાનેલટકાવીને)તે રાજસ્થાનથી તુર્તજ ઘરે આવી ગયો હતો.અનેકુતરો “સેન્ડી” સાજો થયા બાદ ફરીથી ફિલ્મ “બજરંગીભાઈજાન” નું સુટીંગ કરવા પહોંચી ગયો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment