લંગડાવીને ચાલી રહી હતી આ મહિલા, તપાસ કરતા ખબર પડી એ જાણીને તમે પણ ચોકી જશો…

52

તાઇવાન ના કીનમેન શહેર ના પોર્ટ પર એક મહિલાની પાસે ૨૪ ગર્બિલ્સ (ઉંદર) મળિયા છે.

તાઇવાનના કિનમેન  શહેરના પોર્ટ પર એક મહિલાની પાસેથી ૨૪ ગર્બિલ્સ (ઉંદર) મળિયા છે. આ ઉંદરને તે પોતાના સ્કર્ટની અંદર છુપવીને લઇ જઈ રહી હતી. મીડિયા રીપોર્ટ મુજબ, મહિલા તે ગર્બિલ્સને ચીનથી લઈને આવી હતી. મહિલાનું કહેવાનું હતું કે તે તેમને પોતાના દોસ્ત માટે લઇ જઈ રહી છે.

લંગડાવીને ચાલી રહી હતી મહિલા

મીડિયા રીપોર્ટ મુજબ, ગર્બિલ્સની ચોરી કરવાવાળી મહિલાનું નામ “વું” તેમની ઉમર ૬૦ વર્ષની હતી. “વું” ની  કિનમેંનના શુજતોડ પોર્ટથી ધરપકડ કરી હતી. અધિકારીઓને મહિલાની અનોખી ડ્રેસ અને તેની અનોખી ચાલ જોયને તેના પર શક ગયો હતો. મહિલા લંગડાવીને ચાલી રહી હતી, જેના પછી તટરક્ષક બળના અધિકારીઓએ  તેની તપાસ કરી.

સ્કર્ટની અંદરથી મળિયા જીવતા ગર્બિલ્સ

મહિલાના સ્કર્ટની અંદરથી ૨૪ જીવતા ગર્બિલ્સ મળિયા.  મહિલાનું કહેવાનું હતું કે તે પોતાના દોસ્ત માટે લઈ જઈ રહી છે.  અને ત્યારે જ દોસ્તના વિશે પૂછવામાં આવ્યું તો તે કાઈ પણ કહી ના શકી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment