લગ્ન પછી શા માટે બને છે પ્રેમ સબંધ, એક સર્વેમાં જણાવવામાં આવ્યું આ કારણ…

182

વૈવાહિક જીવનમાં પ્રેમ અને આત્મવિશ્વાસનું હોવું ખુબ જ જરૂરી છે. તેના અભાવમાં પતિ પત્નીના સબંધ મજબુત બની શકતા નથી. એક લગ્નજીવનને બરબાદ કરવા માટે હંમેશા એક ત્રીજા માણસની મહત્વની ભૂમિકા હોય છે, જેના દ્વારા એક ખુશખુશાલ જીવન દુઃખોથી ભરાઈ જાય છે. એક્સ્ટ્રા મૈરિટલ અફેયર લગ્નજીવનને બરબાદ કરી નાખે છે. આ અફેયર સાથે જોડાયેલી એક રીસર્ચ સામે આવી છે કે આખરે શા માટે મહિલાઓ લગ્ન બાદ અજાણ્યા મર્દો સાથે રસ લેવા લાગે છે. આવો જાણીએ કે શુ કહે છે શોધ

આ શોધમાં સમાવેશ થયેલી મહિલાઓમાં 28 ટકા મહિલાઓએ જણાવ્યું કે તેના અફેયર થવાનું મુખ્ય કારણ છે ભાવનાત્મક સંતુષ્ટિ ન મળી શકવું. આ કારણ તે પોતાના પતિ ઉપરાંત બીજા માર્દોમાં રસ લેવા લાગે છે.

શોધ અનુસાર જયારે કોઈ મહિલાને પોતાના પતિથી ભાવનાત્મક સંતુષ્ટિ મળી શકતી નથી તો તે ઘરથી બહાર ગૈર મર્દો સાથે અફેયર રાખે છે. આ શોધમાં લગ્ન બાદ મહિલાઓના અફેયર પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે. આ કારણે તેનું અફેયર શરુ થઇ જાય છે.

શોધના જણાવ્યા અનુસાર જે પતિ પોતનિ૯ પત્નીઓથી ભાવનાત્મક રૂપથી ઊંડા જોડાયેલા હોતા નથી તો તેની પત્નીઓનું કોય અજાણ્યા મર્દ સાથે અફેયર હોય છે.

ઘણી વે વ્યક્તિ પોતાના સાથીને સમય આપી શકતા નથી. તેના કારણે તેના પાર્ટનર પોતાને એકલો મહેસુસ કરવા લાગે છે. તેને લાગે છે કે તેના સાથીનો તેના પ્રતિ પ્રેમ ઓછો થઇ ગયો છે.

આ જ કારણે જયારે તેને બીજો વ્યક્તિ સમય આપવા લાગે છે તો તેની તરફ આકર્ષિત થવા લાગે છે. આ જ કારણે બને વચ્ચે અવૈધ પ્રેમ સબંધ બનવા લાગે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment