લગ્ન પછી નથી બદલતી આ 5 વસ્તુઓ, તમે પણ જાણી લો….

53

બધા લોકોનું માનવું હોય છે કે લગ્ન બાદ બધું જ બદલી જાય છે. એટલા માટે આજકાલના છોકરા છોકરીઓ લગ્નના નામથી જ ગભરાઈ જાય છે. માન્યું કે જીંદગીમાં થોડા ઘણા બદલાવ આવતા રહે છે પણ વધારે પડતા બદલાવ તમને દિનચર્યાને લઈને જ હોય છે. બાકી મામલાઓ જોવા જોઈએ તો ખુબ જ ઓછા બદલાવ તમને જોવા મળશે. આવો જાણીએ કે કઈ એવી 5 વસ્તુ છે જે લગ્ન બા દ્પણ બદલતી નથી.

જો તમે તમારા જીવનને ધ્યાનથી જોશો તો તમારું વ્યક્તિત્વ ક્યારેય પણ બદલ્યું નથી. લગ્ન માત્ર તમારા તમારા વિચારવાની રીતને જ બદલી શકે છે પણ તમે જેવા છો તેવા જ પહેલા રહેશો.

લગ્ન બાદ ભલે તમારા જીવનમાં ઘણા બધા નવા સબંધ જોડાઈ જાય પણ જુના સબંધ ત્યાં જ રહે છે. તમારા માતા પીતા સાથે કેવી રીતે સબંધ બદલી શકો છો. હોઈ શકે છે કે જીંદગીમાં કોઈ નવના જોડાવવાથી તમે તમારા માતા પિતા પર ધ્યાન ન આપી રહ્યા હોય પણ થોડાક સમયમાં બધું સામાન્ય થઈ જાય છે.

જિંદગીની બધી જ પરેશાનીનું સોલ્યુશન લગ્ન જ નથી હોતો. આવું સમજવું તમારી ભુલ છે. તમારા જીવનની પરેશાનીઓ ત્યાને ત્યાં જ રહેશે.

લગ્ન પહેલા જો તમારી અંદર સમજદારી નથી તો આ વાતનું ધ્યાન રાખો કે લગ્ન બાદ એવું કોઈ પણ ચમત્કાર નહિ થાય કે તમે રાતોરાત સમજીને પરિપક્વ થઇ જશે.

ઘણી બધી છોકરીઓ એમ વિચારે છે કે લગ્ન થતા જ તેની જિંદગી સાવ સાવજ જ છે અથવા આરામથી નીકળશે પણ આવું વિચારવુ ખોટું હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment