દુલ્હને લગ્નમાં આવેલા મહેમાનોને કહ્યું, જે ઈચ્છે તે મને છેડી શકે છે પણ એક શર્ત પર, જાણો શું છે દુલ્હનની શર્ત ???

57

આજે પણ લગ્નમાં ઘણી એવી રસમો નિભાવવામાં આવે છે, જેની પાછળનું તર્ક સમજથી ઉપર છે. ક્યાંક ઝાડ અથવા કુતરા સાથે લગ્ન કરે છે, તો ક્યાંક દુલ્હાના કપડા ફાડવાના રીવાજ છે. ખબર નથી લોકો આવું શા માટે કરે છે, તો પછી પણ વરસોથી ચાલ્યો આવ્યો છે રીતી રિવાજોનું પાલન કરતા જીવી રહ્યા છીએ.

પણ ચીનમાં લગ્ન દરમિયાન પરંપરાની આડમાં જે કરવામાં આવે છે, તે વિચાર અને તર્ક બંનેથી ઉપર છે. લગ્ન અહિયાં દુલ્હાના દોસ્ત અને સબંધીદાર દુલ્હન અને તેની સહેલીઓ સાથે છેડખાની કરે છે. લગ્નમાં નિભાવવામાં આવતી આ વાહિયાત પરંપરામાં અહિયાં ભલે જે બચવાનું મુશ્કેલ હોય, પણ એક દુલ્હને એક એવું કામ કર્યું જેની ચર્ચા ન ફક્ત તે પાર્ટીમાં કે શહેરમાં પણ આખી દુનિયાભરની મીડિયામાં છપાઈ.

હકીકતમાં, ચીનમાં એક લગ્ન એવા પણ જોવા મળ્યા જ્યાં ખુદ દુલ્હને પોતે દુલ્હાના દોસ્તો અને લગ્નમાં આવેલા મહેમાનોને કહ્યું કે તે તેને છેડી શકે છે, તેના કપડા ઉતારીને અંગ પણ અડી શકે છે. પણ તેના માટે એક શર્ત લાગી.

દુલ્હને જણાવ્યું કે જે પણ તેને અડવા માંગે છે, આગળ આવી શકે છે. પણ બદલામાં તેને પૈસા આપવા પડશે. પછી શું, જોતા જોતા જ લગ્નમાં આવેલા તમામ પુરુષો લાઈન લગાડીને ઉભા રહી ગયા. આ ઘટનાના વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો. પાર્ટીમાં આવેલા ફક્ત જેન્ટ્સ જ નહિ પણ ઘણા લેડીઝે પણ અશ્લીલ ફોટો ખેચાવ્યા.

હકીકતમાં, દુલ્હને મજબુરીમાં આ કામ કર્યું. પહેલું કારણ તો એ રહ્યું રીવાજના કારણે તેને આ કામ તો કરવું જ હતું. બીજુ કારણ એ પણ હતું કે તેના અને તેના પતિની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે સારું હનીમુન મનાવવા જઈ શકે. એટલા માટે દુલ્હને પૈસા લઈને પોતાની છેડખાની કરાવવાનો ફેસલો કર્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment