લગ્ન જીવનને ખુશીઓથી ભરવા માટે છે આ 5 નિયમો, જે તમારા જીવનને ખુશ ખુશાલ કરી દેશે…

132

પ્રેમ અને રોમાંસ એટલો જ જરૂરી છે જેટલુ જીવવા માટે ભોજન. એટલે રોમાંસને જવાન રાખવા માટે આ દસ વાત જરૂર શીખો.

એક નાની જ વાત ખુશી અને ગમ બનેનું કારણ બની શકે છે. એટલે જ નાની નાની વાતો જીંદગીમાં ખુબ જ મહત્વ રાખે છે. જો તમે આ વિચારીને તમારા પાર્ટનરને સમય નથી આપી શકતા કે લાંબી વાત કરવી હોય તો આનાથી બચો અને જયારે પણ મોકો મળે નાની જ ભલે વાતો ચાલુ રાખો. આનાથી તમે બંને નજીક આવી જશો.

તમારા સાથીની સાથે ડ્રાઈવ પર જવાનો વિચાર જ કેટલો રોમેન્ટિક છે. એટલા માટે ક્યારેક ક્યારેક લોન્ગ ડ્રાઈવ પર નીકળી જાઓ. ફિલ્મ જોવો અથવાક્યાંક ફરવા જાઓ. પ્રયત્ન એવો કરો કે સવારનું ચાલવાનું અને સાંજેનું ડીનર પણ સાથે થાય. આનાથી બંને ખુશખુશાલ તો રહેશે જ, તમારા સંબંધો પણ મજબૂત થશે.

પ્રેમને જવાન રાખવા માટે (I love you)  આ ત્રણ જાદુઈ શબ્દ બોલવાથી ન શરમાઓ. જયારે પણ મોકો મળે તમારા સાથીને પ્રેમ નો ઇજહાર કરો. આનાથી તમારી બંને વચ્ચે નજદીકપણું વધશે.

આ બરાબર છે કે જીંદગીમાં ગંભીર રહેવાથી તમે ખરાબ લાગી શકો છો. એટલા માટે કોઈક વાર જોક્સ અને ખુલીને હસવાની કોશિસ કરો. હસવુંએ એક પ્રકારનો વ્યાયામ પણ છે. જીવન મજાથી ચાલતું રહેશે.

સાથીને હગ કરવાનું એટલે કે જાદુની ઝપ્પી દેવાનું ના ભૂલો. જયારે તમે હગ કરો છો તો આની સાથે તમે તમારા સંબંધોમાં પ્રેમની હુંફ ભરો છો. ખુબ જ સારું એ થાશે કે કોઈક વાર હગ કરવાની સાથે કડલિંગ પણ કરો.

પ્રય્તન કરો કે કોઈક વાર સાથીની પસંદનેજ પોતાની પસંદ બનાવી લો, તેની સાથે ખાવાનું બનાવો, સ્વિમિંગ અથવા તેની પસંદનું બીજું કઈક કરો.

ચુંબન ખુબ જ જરૂરી છે સંબંધને હર્યું ભર્યું રાખવા માટે. તમારા સાથીની આંખોમાં જોવો અને ચુંબનને ગુમાવશો નહી. ક્યારેક તેને સરપ્રાઈઝ આપો. જયારે પણ તેની સાથે હોય ત્યારે તેને નઝર અંદાઝ ક્યારેય કરવો ન જોઈએ. પબ્લિકમાં પણ તેનો હાથ થામી રાખો. ઉપલબ્ધિઓ મળે ટો સાથીનાં વખાણ કરવાનું ન ભૂલો. આભાર માનવાનું શીખો અને ક્યારેક કોઈ વાત ખરાબ લાગે તો તેને માફ પણ કરી દો. ક્યારેક ક્યારેક સરપ્રાઈઝ દેતી વખતે સાથીની હા માં હા મેળવો. અચાનક ‘યસ’ બોલો. એનાથી તમે રોમેન્ટિક પળોને જીવી શકશો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment