લાડલીને દુલ્હન બનેલી જોતા પાપા મુકેશ અંબાણી ભાવુક, શરમાતી સંકોચાતી ઈશા આવી હતી લગ્નમંડપમાં

104

ચારેય ભાઈઓની સાથે માયરામાં આવી મુકેશ અંબાણીની લાડલી, દુલ્હન બનેલી ઈશા લાગતી હતી રાજકુમારી જેવી

મુકેશ અંબાણીની દીકરી “ઈશા” તથા “આનંદ” પીરામલના પારંપરિક ગુજરાતી વિધિથી લગ્ન કર્યાં હતાં. ઈશા જ્યારે માયરામાં (લગ્ન મંડપ) આવી હતી ત્યારે ચારે ભાઈઓ એ ચુંદડી પકડી રાખી હતી અને ઈશા શરમાતી – શરમાતી લગ્ન મંડપમાં આવી હતી. આગળ આકાશ અને અનંત ચાલતા હતો અને પાછળ કાકાના દીકરા જય અંશુલ તથા જય અનમોલ હતાં. લગ્નમાં 600 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઉદેપુરમાં ચાલ્યું દિવસ સેલિબ્રેશન :

આઠ તથા નવ ડિસેમ્બરના રોજ ઉદેપુરમાં સંગીત સેરેમની યોજવામાં આવી હતી. જેમાં ૧૮૦૦ થી વધુ મહેમાનો હાજર રહ્યા હતાં. પ્રથમ દિવશે અટેલે કે આઠ ડિસેમ્બરના રોજ મહાઆરતીથી સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.

લગ્નમાં આવી હતી આ હસ્તીઓ :

હિલેરી ક્લિન્ટન, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ગુજરાતના સીએમ વિજય રૂપાણી, બંગાળના સીએમ મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ, એનસીપી પ્રમુખ શરદ પવાર, કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધી, કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ સહિતની હસ્તીઓ હાજર રહી હતી.

જોવા મળ્યાં આ સેલેબ્સ :

રજનીકાંત તથા લતા, સચિન તેંડુલકર પોતાના પરિવાર સાથે, બચ્ચન પરિવાર, શાહરૂખ તથા ગૌરી, આમિર તથા કિરણ, સલમાન ખાન, પ્રિયંકા તથા નિક, શાહિદ તથા મીરા, કરિના અને સૈફ કરિશ્મા સાથે, ટાઈગર શ્રોફ તથા દિશા પટની, શિલ્પા શેટ્ટી, રેખા, માધુરી દીક્ષિત, જાહન્વી તથા બોની કપૂર, આલિયા ભટ્ટ, અનિલ કપૂર તથા સોનમ કપૂર સહિતના મહેમાનો હાજર રહ્યા હતાં.

જુઓ નીતા અંબાણી શ્રીનાથજીની સામે કરે છે મન મુકીને નુત્ય

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment