કુંવારી મહિલા થઇ ગર્ભવતી, પ્રસુતિ દરમ્યાન પરિવારે કર્યું એવું કે તમે જાણશો તો તમારા રુંવાડા ઉભા થઇ જશે…

37

ઘર પર એકલી એક અવિવાહિત ગર્ભવતી યુવતીનું પ્રસુતિ દરમિયાન મૃત્યુ થઇ ગયું છે. પરિજનોએ યુવતી અને ભ્રૂણને અંતિમ સંસ્કાર કરી દીધા. લોકોએ પોલીસને ફરિયાદ કરી કે ઓનર કિલિંગમાં યુવતીની હત્યા કરવામાં આવી છે.

પોલીસની તપાસમાં આ આરોપ ખોટા નીકળ્યા. આ મામલામાં યુવતીના પિતાએ પોલીસમાં કોઈ પણ પ્રકારની કાર્યવહી ન કરવાની વાત લખીને આપી દીધી છે. આ ઘટનાને લઈને અફ્વાહોનો બઝાર ગરમ રહ્યો.

સ્યોહરા થાણા ક્ષેત્રના એક ગામ નિવાસી એક વ્યક્તિએ પોતાના પરીજનો અને ગામની સાથે કાશીપુરમાં નવરાત પર ચૈત્રીના મેળામાં 14 એપ્રિલે ટ્રેક્ટર ટ્રોલી લઈને ગયો હતો. ઘરની રખવાળી માટે પોતાની 17 વર્ષની દીકરીને છોડીને ગયા. પોલીસ અને પરિવારજનોના જણાવ્યા અનુસાર સોમવારની સવારે અચાનક યુવતીના પેટમાં દુઃખાવો શરુ થયો. કિશોરીએ આ વાત તેના કાકાને જણાવી. કાકા કાકી યુવતીને ગામના એક ચિકિત્સક પાસે લઇ ગયા.

ચિકિત્સકે યુવતીને ઇન્જેક્શન લગાવ્યા બાદ દવા આપી. કાકાએ યુવતીની તબિયત ખરાબની વાત યુવતીના પિતા અને માંને ફોન પર બતાવી. કિશોરીને ઘર પર છોડીને કાકા કાકી ખેતર પર કામ કરવા માટે ચાલ્યા ગયા. સાંજે અંદાજે 4 વાગ્યે પિતા, માં અને ભાઈ ઘર પર પહોચ્યા તો યુવતી મૃત અવસ્થામાં ઘર પર પડી હતી.

યુવતીની પાસે ભ્રુણ પણ પડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ગર્ભવતી હતી. પરિવારજનોને લોક આબરૂના દરને કારણે ગામની નદીની પાસે અંતિમ સંસ્કાર કરી નાખ્યા. કોઈએ ડાયલ 100 ઓનર કિલિંગને સુચના આપી દીધી. પોલીસમાં હડકંપ મચી ગયો. સીઓ ધામપુર મહાવીર સિંહ અને એસઓ સ્યોહારા ઉદય પ્રતાપ ગામમાં પહોચ્યા. આખી ઘટનાની ઊંડી રીતે તપાસ કાર્ય બાદ ઓનર કિલિંગનો મામલો ખોટો સામે આવ્યો.

પોલીસે ચિકિત્સકથી લઈને પરિવારજનો અને ગામલોકોના બયાન લીધા. થાણાધ્યક્ષ ઉદય પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર કિશોરી ગર્ભવતી હતી. તેનો કોઈ સાથે પ્રેમ સબંધ હતો, કોઈએ કઈ ન બતાવ્યું. કિશોરીના પેટમાં સોમવારે સવારે દુખાવો શરુ થયો. ચિકિત્સકે તેને ઇન્જેક્શન લગાવીને દવા આપી.

યુવતીનો દુઃખાવો બંધ થઇ ગયો. કાકા કાકી કિશોરીને ઘર પર છોડીને જંગલમાં કામ કરવા માટે ચાલ્યા ગયા. આ દરમિયાન યુવતીનું મૃત્યુ થઇ ગયું. યુવતી ઘરમાં લોહીમાં લથપથ પડી હતી. યુવતીના પિતાએ પોલીસને લખીને જણાવી દીધું કે મામલામાં તે કોઈ પણ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગતા ન હતા.

સીઓ ધામપુર મહાવીર સિંહના જણાવ્યા અનુસાર પરિજનોને યુવતી મૃત અવસ્થામાં મળી છે. પરિવારજન કાશીપુર મેળામાંથી ઘરે પાછા ફર્યા હતા. પોલીસ તપાસમાં ઓનર કિલિંગની વાત ખોટી નીકળી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment