કચ્છના પોલીસ ઓફિસરનું હાર્ટએટેકથી મૃત્યુ, આ ઘટના પછી તેમના એક ઊંટે ખાવા પીવાનું છોડી દીધું, જાણો રસપ્રદ વાત…

28

ગુજરાતમાં કચ્છમાં એક થાણામાં રહેલા સબ ઇન્સ્પેક્ટરનું હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ચુક્યું છે. સબ ઇન્સ્પેક્ટર મર્યા બાદ તે ઊંટે ખાવા પીવાનું છોડી દીધું છે જેની તે દેખરેખ કરી રહ્યા હતા. અત્યારે ઊંટની હાલત જોતા સારવાર કરાવવામાં આવે છે.

ગુજરાતના કચ્છમાં અને પશુની વચ્ચે પ્રેમની એક મિસાલ સામે આવી છે. અહીયાના ઝકઉં પોલીસ સ્ટેસનમાં રહેલા ઇન્સ્પેક્ટર શિવરાજ ગોધવી પીન્ગ્લેસ્વરમાં ડ્યુટી નિભાવી રહયા હતા તે દરમિયાન તેનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થઇ ગયું. તેના મૃત્યુ બાદ પોલીસ સ્ટેસનમાં રહેલા ઊંટે કહવા પીવાનું છોડી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિવરાજ જ ઊંટની સંભાળ રાખતા હતા અને ખાવાનું ખાતા હતા. તેના મૃત્યુ બાદ હવે આ ઊંટ કોઈ બીજાના હાથથી ખાવાનું ખાઈ રહ્યો નથી.

ઝકઉં થાણાના ઇન્સ્પેક્ટર વી કે કાંતે જણાવ્યું કે શિવરાજ સીન્ગોદી (56) ગામના રહેવાવાળા હતા. તે લાંબા સમયથી ઝકઉં થાણામાં રહેલા હતા. તે પોતાના ઊંટ પર સવાર થઈને રોજ રોજ બોર્ડર પર આંટો મારતા હતા. હાઈ એલર્ટ બાદ આ આંટાઓ વધ્ર્વામાં આવ્યા હતા. તે પોતાના ઊંટ સાથે 24 જાન્યુઆરીની સવારે સાડા 9 વાગ્યે આટો મારવા નીકળ્યા હતા.

રસ્તામાં શિવરાજ અચાનક ચક્કર ખાઈને પડી ગયા. તેઓને કોઠારા હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા. ત્યાં પણ હાલતમાં કઈ સુધાર ન આવ્યો તેઓને એમ્બ્યુલન્સમાં ભુજ લઇ જવામાં આવ્યા પણ રસ્તામાં જ તેઓએ દમ તોડી દીધો હતો. તેઓના મૃત્યુની સુચના સંભાળીને તેના ગામમાં દુઃખ પ્રસરાયેલું છે. પોલીસના સન્માનની સાથે શિવરાજનો દેહ સંસ્કાર કર્યો. આ બાજુ ઊંટે થાણામાં ખાવા પીવાનું છોડી દીધું.

થાણાના ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે ઊંટની હાલત ખરાબ થતી જાય છે. તે ગુમસુમ બેઠો રહે છે. વિશેષજ્ઞોની મદદ લેવામાં આવે છે તેથી તેની હાલતમાં સુધાર લાવી શકાય અને કોશિસ કરી શકાય ગમે તે રીતે તે ખાય અને પાણી પીવે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment