ખુબ જ ખતરનાક છે ન્યુઝ પેપર પર જમવાનું, અત્યારે જાણી લો નહિતર પછી બહુ જ પસ્તાવું પડશે…

19

પોલીથીન બંધ થઇ તો લોકોએ ખાવા પીવાની વસ્તુઓ ન્યૂઝપેપરમાં વીટડાવવાનું શરુ કરી દીધું. તે પણ વગર એ જાણ્યે કે અખબારમાં આમ ખાવાની વસ્તુ લપેટીને આપવાથી કેટલું ખતરનાક છે. જો તમે પણ અખબારમાં રાખેલી વસ્તુઓ ખાઓ છો તો સાવધાન થઇ જાવ.

હવેથી દુકાનદાર તમને પૌવા જલેબી અથવા સમોસા, કચોરી અખબારમાં રાખીને ડે તો બિલકુલ ન લો. ત્યાર બાદ તમે પણ પોતા ખાવા પીવાની વસ્તુઓ કોઈને અખબારમાં રાખીને ન દો. એટલે સુધી કે તમે પોટે પણ ખાવાની વસ્તુઓ કોઈને અખબારમાં રાખીને ન આપો. ત્યાં સુધી કે પુજનોઈ પ્રસાદ લોકો અખબારથી બનેલા લીફાફામાં જ નાખીને આપે છે. તેનાથી આપણે બચવું જોઈએ ખાવા પીવાની વસ્તુ દેવામાં અખબારનો ઉપયોગ કરવાવાળા લોકો કદાચ એ વાતથી અજાણ છે કે તે સ્વાસ્થ્ય માટે કેટલું હાનીકારક હોઈ શકે છે. આ લેખના માધ્યમથી જ આ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

હકીકતમાં, અખબારમાં પ્રિન્ટીંગ માટે જે સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘણા પ્રકારના ઘાતક કેમિકલથી તૈયાર કરવામાં આવે છે. જેમ ડાઈ અઈસોબ્યુંટાઈલ ફ્તાલેટ, ડાઈએન આઈસોબ્યુટાઇલેટ વગેરે. સ્યાહી સિવાય પણ તેના રંગોમાં ઘણા કેમિકલ ભેળવવામાં આવે છે, જેમાં ઘાતક રસાયણ મળેલા હોય છે. તે આપણા શરીરમાં કેન્સર જેવી ઘાતક રોગ પણ પેદા કરે છે.

અખબારની સ્યાહીમાં મળેલા કેમિકલ છોકરાઓના બોદ્ધિક વિકાસમાં પણ બાધા છે. ગરમાગરમ પક્વાનને જો અખબારમાં લપેટી લેવામાં આવે છે તો તેના પર લાગેલા રસાયણના બાયોએક્ટીવ સક્રિય થઇ જાય છે. તે શરીરને ઘણું જ નુકશાન પહોચાડે છે. દેશમાં ખાદ્ય પદાર્થોના માનકોની દેખભાળ કરતી સંસ્થા fssai પણ આ સબંધમાં એડવાઇઝરી જાહેર કરી ચુક્યા છે. તેના સાફ રીતે ન્યુઝ પેપર પર ખાદ્યસામગ્રીનો ઉપયોગ નહી કરવાની સલાહ આપી છે.

રાખો આ સાવધાની

પેપરમાં ખાવાનું વીટીને પરંપરા ફક્ત દુકાનો માં જ નથી પણ લોકો ઘરોમાં પણ આ ભૂલ કરે છે, પણ આવું ન કરવું જોઈએ. તેના માટે કેટલીક સાવધાનીઓ છે જેનું ધ્યાન રાખવું જોઈએ.

ન્યુઝપેપરના સ્થાન પર ચોખ્ખો સફેદ કાગળ, એલ્યુમીનીયમ ફાઈલ વગેરેનો ઉપયોગ વધારે યોગ્ય છે.

ન્યુઝપેપર પર ક્યારેય પણ ગરમ ખોરાક ન ખાવો જોઈએ. સાધારણ તાપમાન વાળા ફૂડ જે ડ્રાઈ હોય તેના માટે અખબારનો ઉપયોગ કરવામાં આવે છે.

તેલયુક્ત વસ્તુનું સેવન ન્યુઝ પેપર પર રાખીને ક્યારેય પણ ન ખાવી જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment