ખોરાકને સુરક્ષિત રાખવાવાળી આ વસ્તુઓ બની શકે છે નુકશાનકારક, ફ્લુ સામે લડવાની તમારી શક્તિઓ ઘટાડી દેશે…

12

આ આહાર યોજ્યનો ઉપયોગ ભોજન ખરાબ થવાથી બચાવવા માટે કરવામાં આવે છે. અમેરિકામાં મિશિગન સ્ટેટ યુનીવર્સીટીમાં પીએચડીના વિધાર્થી રોબર્ટ ફ્રીબોર્ને કહ્યું, “અમારા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ટીબીએચકયું ભોજન ખાનારા ઉંદરોની ઈન્ફલ્યુએન્ઝા સંક્રમણ સામે લડવાની પ્રતિરક્ષા પ્રણાલી નબળી પડી ગઈ છે.”

એક અભ્યાસમાં તેની જાણકારી સામે આવી છે. સંશોધનએ જણાવવામાં મદદ કરી શકે છે કે શા માટે મોસમી ઇન્ફલ્યુંએન્ઝા દુનિયાભરમાં સ્વાસ્થ્ય માટે મોટું જોખમ છે. એક અનુમાન મુજબ દુનિયાભરમાં દરવર્ષે ૨૯૦૦૦૦-૬૫૦૦૦૦ લોકો ફ્લુ સંબંધિત શ્વસન તકલીફોના કારણે મરી જાય છે.

ઉંદરો પર કરવામાં આવેલા આ સંશોધન પરથી જાણવા મળ્યું છે કે આહાર યોજ્ય ટર્ટ-બુથાઈલહાઇડ્રોઇનન કોશિકાઓ પર અસર કરે છે જે પ્રતિરક્ષા પ્રણાલીનો મહત્વપૂર્ણ ભાગ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment