ખોદકામ કરતા મજુરને મળ્યું કઈક એવું, આંખના જબકારામાં જ બદલી જિંદગી…

59

ઈતિહાસકારોનો દાવો છે કે પુરાતન સભ્યતામાં બહુજ કીમતી હીરા અને જવેરાત જમીનમાં દાટવામાં આવ્યા હતા.  આ દાવાને હકીકતમાં બદલતા ઘણીવાર જોવામાં આવ્યો છે. હજારો એવા મામલા સામે આવ્યા છે જયારે ખોદકામ દરમિયાન દુર્લભ અને કીમતી હીરા જવેરાત લોકોને મળ્યા છે. એવી જ એક બીજી ઘટના સામે આવી છે.

આં વખતે ખજાનો મળ્યો છે મધ્યપ્રદેશની ધરતીની અંદરથી. મધ્યપ્રદેશના પન્ના જીલ્લામાં ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખોદી રહેલા મજુરને એક દુર્લભ પથ્થર દેખાયો, જો કે ચમકી રહ્યો હતો. મજૂરે તે પથ્થરને ધ્યાનથી જોયો તો તેની આખો ચમકી ગઈ.

હકીકતમાં આ ચમકતો પથ્થર, બીજું કઈ નહી પરંતુ એક હીરો હતો. જેમ કવોલીટીમાં આ હીરાની કીમત ૨ કરોડ રૂપિયાથી વધુ આકવામાં આવી છે.

જે મજુરને આં હીરો મળ્યો, તેને આ હીરાને સરકારી ખજાનામાં જમા કરાવી દીધો. તેનું કહેવું છે કે અમે ઘણી પેઢીઓથી મજુરીનું કામ કરતા આવ્યા છીએ, આ હીરાને જોયા પછી એવું લાગી રહ્યું છે કે અમારા સારા દિવસો આવી ગયા.

તેને કહ્યું કે સરકાર દ્વારા મળનારી રાશીથી હું મારા બાળકોને ભણાવીશ, જેથી અમારી આવનારી પેઢી અમારી જેમ મજુરી ન કરે. પરંતુ અન્ય લોકોની જેમ મોટી બિલ્ડીંગમાં સમ્માનિત પદો પર નોકરી કરે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment