ખોદાઈકામ દરિમ્યાન મળ્યા 4000 વર્ષ જુના હાડપિંજરો, દફનાવવાની રીત જોઇને વૈજ્ઞાનિક પણ રહી ગયા દંગ….

192

હંમેશા ખોદાઈ દરમિયાન રહસ્યમયી વસ્તુઓ મળી જાય છે, જે લોકોને વિચારવા પર મજબુર કરી દે છે. કઈક આવું જ મળ્યું છે કબ્રિસ્તાનમાં જેણે બધાને આશ્ચર્યમાં નાખી દીધા. અહિયાં ખોદકામ દરમિયાન 4000 વર્ષ જુના રહસ્યમયી હાડપિંજરો મળ્યા છે. તેને દફનાવવાની રીત જોઇને વૈજ્ઞાનિક પણ હેરાન થઇ ગયા.

આ હાડપિંજર એક મહિલા અને એક પુરુષનું છે, જેણે સાવ અલગ રીતે જ દફનાવવામાં આવ્યું હતું. તેને જોઈને એવું લગી રહ્યું કે જાણે તે બને એકબીજાને જોતા હોય. પુરાતત્વવિદોને કબરની અંદરથી ચાકુ, મોતી અને પીતળના કંગન પણ મળ્યા છે.

ફોકસ ન્યુઝના જણાવ્યા અનુસાર, આ રહસ્યમયી કબર તાંબા યુગ (૩૦૦૦ ઈ પૂર્વે થી 1200 ઈ પૂર્વે) નું જણાવવામાં આવે છે. પુરાતત્વવિદ ઇગોર કુકુશ્કિનએ જણાવ્યું કે જે હાડપિંજર અહિયાથી મળ્યા છે, તે તે સમયે જીવતા હતા, જયારે આખા વિસ્તારમાં લડાઈ અને સંઘર્ષ ચાલી રહ્યા હતા.

હા પરંતુ પુરુષ અને મહિલાણા હાડપિંજર વચ્ચે શું સબંધ છે અને તેની ઉમ શું છે, તેના વિશે હાલમાં ખબર નથી પડી. ફક્ત એટલી જ ખબર પડી કે બને યુવા હતા. આ ઉપરાંત વૈજ્ઞાનિકોને એ પણ ખબર નથી કે આખરે તેને અજીબો ગરીબ રીતથી શ માટે દફનાવવામાં આવ્યા છે ?

મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયાની શરૂઆતમાં સ્વીત્ઝરલૅન્ડમાં પણ લોહ યુગની એક મહિલાનું હાડપિંજર મળ્યું હતું,જે એક ઝાડથી બનેલી એક પેટીની અંદર દફન હતી. તે સમયે મહિલાની ઉમર ફક્ત 40 વર્ષ લાગી રહી હતી અને તેને કિંમતી ઘરેણાઓથી સુસજ્જિત કરવામાં આવ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment