ખસી રહ્યો છે ધરતીનો ચુંબકીય ઉતર ધ્રુવ, બદલાઈ રહી છે પૃથ્વીની ઉતરી દિશા, જાણો શું છે અવકાશનું રહસ્ય…

51

શાયદ, તમને વિશ્વાસ હોય કે ન હોય પણ આ સાચું છે કે કંપાસ પર આધારિત ધરતીની ઉતરી દિશા હવે તેની જગ્યાએથી પોતાની જગ્યાથી ખસી રહ્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવેલી હાલની જાણકારી અનુસાર, આવુ પૃથ્વીના ચુંબકીય ઉતરી ધ્રુવના દર વર્ષે લગભગ 55 કિલોમીટર ખસી રહ્યો છે.

વૈજ્ઞાનિકોની માનીએ તો વીતેલી કેટલીક સદીઓમાં આ એટલો ઝડપથી વધારો છે કે આના કારણે પૂર્વમાં લગાવવામાં આવેલા અનુમાન હવે નોવહન માટે સટીક નથી રહી શકતા. હકીકતમાં, વૈજ્ઞાનિકો એ સોમવારે એક અપડેટ જાહેર કર્યું. તેમાં બતાવવામાં આવ્યું છે કે વાસ્તવિક ઉતર હકીકતમાં ક્યાં છે.

આ અપડેટ નિર્ધારિત તિથિના અંદાજે એક વર્ષ પહેલા પેશ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં ચુંબકીય ઉતરી ધ્રુવ વર્ષ ૨૦૧૭ માં જ આંતરરાષ્ટ્રીય તિથી રેખાને પાર કરી ચુક્યું છે. હાલમાંતો, આ સાયબેરીયા તરફ વધતા વધતા કનાડાઈ આર્કટીકથી આગળ વધી રહ્યા છે.

વાસ્તવમાં સેનાએ પેરાશુટ ઉતારવા અને નૌવહન માટે ચુંબકીય ઉતર ધ્રુવ પર નિર્ભર રહે છે. અહિયાં સુધી કે નાસા, પ્રાંત વિમાન પ્રશાસન અને અમેરિકાની વન સેના પણ ઉતરી ધ્રુવની મદદથી દિશા નિર્ધારણનું કામ કરે છે.

આટલું જ નહિ હવાઈઅડ્ડાના રનવેના નામ પર ચુંબકીય ઉતર તરફ તેની દિશા તરફ આધારિત રહે છે. ધ્રુવોના ફરવાથી તેના નામ પણ બદલાવવામાં આવે છે. ઉદાહરણમાં ફેયરબેકસ એટલે એરપોર્ટનું નામ 2009 માં ક્રમશ 1 એલ 19 આર અને 2 એલ 20 આર હતું.

ઇલેક્ટ્રોનિક કંપાસમાં પણ આવી રહી છેકોલારાડો યુનિવર્સીટીના ભૂભૌતિકવિદ અર્નોડ ચુલિયટએ બતાવ્યું કે ચુંબકીય ઉતારી ધ્રુવ સતત બદલવાના કારણે કંપાસની સાથે સાથે કેટલીક અન્ય ઇલેક્ટ્રોનિક ના કંપાસો માં સમસ્યા આવી રહી છે. વૈજ્ઞાનિક ચુલિયટ નવા વર્લ્ડ મેગ્નેટિક મોડલના પ્રમુખ શોધકર્તાપણ છે. જણાવી દઈએ કે વિમાન, પોટ અને નૌકાઓ પણ નોવાહાનમાં ચુંબકીય ઉતર પર જ નિર્ભર છે.

ધરતીના બહારના કોરમાં હલચલથી પેદા થઇ રહી છે સમસ્યા

મેરીલેંડ યુનિવર્સીટીના ભૂભૌતિકવિદડેનિયલ લેથ્રોપ એ બતાવ્યું કે ચુંબકીય ઉતરી ધ્રુવની ખસવાની સમસ્યા ધરતીના બહારના ભાગમાં લોખંડ એટલે કે પૃથ્વીના પેટાળમાં આર્યન અને નિકલનો ગરમ તરલ મહાસાગર હોય છે જ્યાં હલચલ થવાથી વિદ્યુતીય ક્ષેત્ર પેદા થાય છે.

જીપીએસ ન થયો પ્રભાવિત

વૈજ્ઞાનિકોના મતલબે, ગનીમત એ છે કે તે ગતિવિધીઓથી જીપીએસ પ્રભાવિત નથી થયો કારણકે તે ઉપગ્રહ પર નિર્ભર છે. સાથે જ રાહતની વાત એ પણ છે કે ચુંબકીય ઉતરી ધ્રુવના મુકાબલામાં ચુંબકીય દક્ષિણી ધ્રુવ ઘણી ધીમા ગતિએથી હલી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment