સોનમ કપૂર ખરાબ ફેશનના કારણે થઇ ટ્રોલ, યુજર્સ કરી બહુજ ખરાબ વાત…

24

સોનમ કપૂર તેના કપડા સાથે એક્ષ્પેરીમેન્ટ કરવામાં પાચળ નથી હટતી. ક્યારેક ડેનીમ સાડી તો ક્યારેક સાડી સાથે શર્ટ, તેના મોટા ભાગના એક્ષ્પેરીમેન્ટના લોકોને પસંદ આવે છે અને લોકો તેને ફોલો પણ કરે છે. સોનમના આવાજ એક્ષ્પેરીમેન્ટ આગળ જતા ટ્રેંડ બની જાય છે, પણ ઘણી વાર સોનમના એક્ષ્પેરીમેન્ટ ખરાબ રીતે ફ્લોપ પણ થઇ જાય છે. કઈક આવું જ હાલમાં જોવા મળ્યું.

સોનમ તેની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ ના પ્રમોશન દરમિયાન લીલા રંગની સાડીમાં દેખાણી હતી. સોનમની આ સાડી નોર્મલ સાડીથી થોડી અનોખી છે. સોનમે આ સદીની સાથે વેસ્ટ પર બેલ્ટ પણ પહેરેલો હતો. આના સિવાય પણ સાડી પગથી ઘણી ઉચી છે.

પોતાની આ આઉટફિટના ફોટા સોનમે પોતે પોતાના ઇન્સટા અકાઉનટ પર શેર કરી હતી. પોતાના આ લુકને પૂરી કરવા માટે સોનમે સદીની સાથે લાઈટ મેકઅપને ન્યુઝ લીપ્સ્ટીક પણ લગાડી હતી. આના સિવાય તેને વાળોને ખુલ્લા રાખ્યા છે. જે તેના લુકને પરફેટ બનાવી રહ્યા છે. સોનમે પોતાની સદીને પોઈટીડ ટો હિલ્સની સાથે કરી ટીમ અપ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર લોકોને સોનમની આ સાડી જરા પણ પસંદ આવી રહી નથી. એક યુઝર્સે કમેન્ટ કરીને તેને ઝોલા બતાવ્યું, ત્યારે બીજા યુઝર્સે તેને કચરો બતાવ્યું. એક યુઝરે લખ્યું જો તમે મારા ઘરની બહાર આ સાડી પહેરીને આવ્યા તો તમને કુતરું કરડી લેશે.

જણાવી દઈએ કે આના પહેલા સોનમ પોતાના એક કોટ સાથે એક્ષ્પેરીમેન્ટને લઈને અપન સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર થઇ હતી. એક યુઝર્સે સોનમના આ લુકને ફેશન ડીઝાસ્ટર બતાવ્યું. એક બીજા યુઝર્સે સોનમના આ લુકને અત્યાર સુધીનો સૌથી વાહિયાત લુક કહેવામાં આવ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment