માત્ર 55 રૂપિયા દર મહીને આપીને મેળવો 3000 રૂપિયાનું પેંશન, જુઓ મોદી સરકારની છે આ યોજના…

32

સરકારે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને વીતીય સુરક્ષા આપવા માટે ખાસ રીતે સ્કીમ તૈયાર કરી છે, જેનું નામ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM – SYM) છે. આ સ્કીમ દ્વારા સરકાર અસંગઠિત ક્ષેત્રોમા કાર્ય કરવાવાળા કર્મચારીઓને રીટાયર થવાની ઉમર બાદ પેંશન ઓફર કરી રહી છે. ધ્યાન આપવાવાળી વાત તો એ છે કે આ સ્કીમ એક પ્રાથમિક પેંશન સ્કીમ છે જે કે લેબર ક્લાસ, અસંગઠિત ક્ષેત્રોમા કાર્ય કરનારા કર્મચારીઓ માટે છે.

આ સ્કીમને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ફેબ્રુઆરી, 2019 માં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોન શ્રમિકોને ફાયદા પહોચાડવા માટે લોન્ચ કરી હતી. આ સ્કીમ દ્વારા અસંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓ મહતમ ૩ હજાર રૂપિયા માસિક પેંશન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સ્કીમના ફીચર્સ, એલીજીબીલીટી અને ફાયદાઓ

18-40 ઉમરના વ્યક્તિ આ સ્કીમ માટે આવેદન કરી શકો છો.

આ સ્કીમમાં આવેદન કરવા માટે કર્મચારીઓ પાસે આધાર કાર્ડ અને સેવિંગ અકાઊંટ હોવું જરૂરી છે.

જો એક મેમ્બર સ્કીમમાં 18 વર્ષની ઉમરમાં જોઈન કરે છે તો ઓછામાં ઓછા 55 રૂપિયા માસિક યોગદાન આપવું પડશે, જેના બાદ રીટાયરમેંટ પર ૩ હજાર રૂપિયા માસિક પેંશન મળશે.

જો પેંશન મેળવ્યા દરમિયાન મેમ્બરનું નિધન થઇ જાય તો તેની પત્નીને 50 ટકા માસિક પેન્શન મળશે. પેંશન ફક્ત પતિ પત્નીને જ મળશે બીજા કોઈને નહિ મળે.

જો મેમ્બરનું નિધન 60 વર્ષની ઉમર પહેલા જ થઇ જાય છે તો તેનો પતિ અથવા પત્ની સ્કીમને ચાલુ રાખી શકે છે અથવા નિયમો અનુસાર સ્કીમને છોડીને પૈસા પ્રાપ્ત કરી શકે છે.

આ સ્કીમમાં યોગડં મેમ્બર પોતાના અકાઊંટથી ઓટો ડેબીટ દ્વારા કરી શકે છે.

મેમ્બરને જોઈન કરવાની ઉમરથી લઈને 60 વર્ષની ઉમર સુધી એક નિર્ધારિત રાશીનું યોગદાન કરવાનું છે.

આ સ્કીમમાં જેટલું અમાઉન્ટ મેમ્બર તરફથી હશે તેટલું અમાઉન્ટ સરકા તરફથી પણ આપવામાં આવશે.

જો કોઈ મેમ્બર સ્કીમની વચ્ચે પૈસા જમા કરાવવામાં અસમર્થ થઇ જાય છે તો એક સાથે બધા પૈસા પેનલ્ટી ચાર્જ સાથે જમા કરાવી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment