ખબર ન હતી કે કલેકટર છે, બાબાએ જાણ્યા વગર માથા પર રાખી દીધું ચપ્પલ, અને પછી જે થયું…

54

તમે તેને આસ્થા કહો કે અંધવિશ્વાસ..? હવે તમે આ મામલાને જ લઇ લો. તમિલનાડુના એક વ્યક્તિ જે પોતાને પહોચેલો બાબા જણાવીને સ્થાનીય કલેક્ટરના માથા પર ચપ્પલ રાખીને તેને આશીર્વાદ આપવા લાગ્યા. પણ અ ઘટના બાદ બાબા સાથે જે થયું તે થયું પણ અન્ય બાબાઓનું પણ શું તે આમ કરતા હશે…? જી હા, વાંચવા લખ્યા હોવા છતા લોકો ખુશી ખુશી નકલી બાબાઓએ જણાવેલી બધી જ વાતો માનવા તૈયાર થઇ જાય છે.

પણ અહિયાં કલેકટરના માથા પર ચપ્પલ રાખવું બાબા પર ભારે પડી ગયું. ઘટનાના સમયે રહેલા લોકોએ તરત જ પકડી લીધો અને ખુબ માર માર્યો. મામલો તમિલનાડુ રાજ્યના સલેમ જિલાઅધિકારી રોહિણી રામદાસ અને અન્ય અધિકારી જિલા મુખ્યાલયમાં અઠવાડિક દિવસ પર લોકોની ફરિયાદ સાંભળવા માટે પહોચ્યા હતા.

આ દરમિયાન એક સ્વયંભૂ બાબા કલેકટરની સાથે અન્ય અધિકારીઓના માથા પર ચપ્પલ રાખીને આશીર્વાદ આપવાનો પ્રય્તન કરવા લાગ્યો. સ્થાનીય ખબરોના અનુસાર ઘટનાના સમયે જિલાઅધિકારી અને અન્ય અધિકારી લોકોની ફરિયાદથી જોડાયેલા આવેદન લઇ રહ્યા છે. તે સમયે અરુમુગુમ નામનો વ્યક્તિ લાઈનથી બહાર નીકળ્યો અને સીધો કલેકટર પાસે પહોચ્યો અને માથા પર ચપ્પલ રાખવા લાગ્યો.

સ્વયંભૂ બાબાને ચપ્પલ ઉતરતા જિલાઅધિકારીએ જોઈ લીધુ હતું ને તે તરત પોતાના સ્થાનમાંથી હટી ગઈ હતી. તેનાથી બાબા તેના પગ પર ચપ્પલ રાખી શક્યો નહિ. બાદમાં તે વ્યક્તિએ અન્ય અધિકારીઓના પગ પર ચપ્પલ રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે પણ ત્યાંથી હટી ગઈ. ત્યારે આખા ઘટના ક્રમમાં જોઈ રહેલી ભીડને બાબાની આ હરકત પર તેની ખુબ ધોલાઈ કરી.

પરંતુ બાદમાં પોલીસે તેને ભીડના કબજામાંથી છોડાવીને પોલીસ થાણાને સોપી દીધા. એક અન્ય રીપોર્ટના જણાવ્યા અનુસાર આરોપી બાબા પૂર્વમાં આ પ્રકારની હરકતો કરી ચુક્યા છે. લોકોનું જણાવવાનું કે પોતાને બાબા કહેવડાવતો વ્યક્તિ લોકોના માથા પર ચપ્પલ રાખીને તેને આશીર્વાદ આપે છે. તે પહેલા પણ માથામાં ચપ્પલ રાખવાનો આવો પ્રયત્ન કરી ચુક્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment