કેવી રીતે જાણશો કે તમારું બાળક લેફ્ટ હેન્ડ થશે કે રાઈટ હેન્ડ ??? જુઓ શું હશે વિશિષ્ટતાઓ…

32

હાલમાં જ થયેલ એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે સ્તનપાન કરાવતા સમય પર આધાર રાખે છે કે તમારું બાળક લેફટી બનશે અથવા રાઈટી. રીસર્ચ જણાવે છે કે બાળક મોટું થઈને જમણા હાથનો ઉપયોગ કરશે કે ડાબા હાથનો એ માંના સ્તનપાન પર આધાર રાખે છે.

આ શોધમાં નવ મહિનાથી વધારે સ્તનપાન કરનારા શિશુ જમણાં હાથથી કામ કરે છે, તો ત્યાં બીજી શોધમાં મળ્યું કે જે શિશુ નવ મહિનાથી ઓછા સમય સુધી માંનું દૂધ પીવે એ ડાબા હાથથી કામ કરે છે.

શોધકર્તાઓએ અંદાજ લગાવ્યો છે કે બાળકોના મગજમાં દૂધ પીનાર ભાગ સ્થિર રહી જાય છે જેનો સીધો મતલબ છે કે સ્તનપાનની ક્રિયાથી જ શિશુનો લેફ્ટ અને રાઈટ હાથ કામ કરવા માટે નક્કી થાય છે.

તમને જણાવી દઈએ કે તમારા હાથ અને ખંભાની હરકતનો સંબંધ તમારા મગજ સાથે હોય છે, જે કરોડરજ્જુને કામ કરવા માટે ઈશારો કરે છે. બાળકોના ક્યાં હાથનો ઉપયોગ ક્યાં સમયે થશે એની પહેલી શરૂઆત ત્યારે થાય છે જ્યારે એ પોતાના હાથોની આંગળીઓ ચુસવાનું શરૂ કરે છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે વધારે પડતા બાળકોના જીન્સ પર નિર્ભર કરે છે કે એ લેફટી થશે કે રાઈટ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment