કર્ઝમાં બુઝુર્ગ મહિલા કરવા લાગી આ કામ….

47

આર્થિક તંગીના કારણે માણસ કઈ પણ કરવા તૈયાર રહે છે. પોતાની પરેશાનીઓને દુર કરવા માટે તે ડાર્ક પ્રયત્ન કરે છે જેનાથી તેની સમસ્યા દુર થઇ શકે. એવો જ એક મામલો સામે આવ્યો છે દક્ષીણ કોરિયાથી જ્યાં 77 વર્ષનું બુઝુર્ગ મહિલા યુવાઓ માટે પ્રેરણા બનેલી છે. હકીકતમાં, બુઝુર્ગ મહિલા કર્ઝ્માં ડૂબેલી છે અને પોતાની સમસ્યાને દુર કરવા માટે તેઓએ મોડલિંગ કરવાનું શરુ કરી દીધું છે.

બુઝુર્ગ મહિલા ચોઈ સુન દક્ષિણ કોરિયાઈ રહેવાવાળી છે અને હોસ્પિટલમાં કામ કરે છે. તેને મોડલ બનવાનો આઈડીયો એક ટીવી વિજ્ઞાપન જોઇને આવ્યો હતો. ચોઈ ફૈશન આઇકન બનવાની સાથે તે કોરિયાની સૌથી બુઝુર્ગ મોડેલ બનીં ગઈ છે. ચોઈ સુન સિયોલ ફૈશન વીકમાં રેપ વોક કર્યા બાદ જચર્ચામાં આવી હતી.

ચોઈનું જીવન સંઘર્ષથી ભરેલું છે. આર્થિક સમસ્યાઓની વચ્ચે મોટી થયેલી ચોઈને પતિ છોડ્યા બાદ બાળકોના ઉછેરવાની જવાબદારી તેના પર હતી. પાછલા ઘણા અવર્સોથી તે  હોસ્પીટલમાં કામ કરી રહી હતી, તેથી તેનો કર્ઝ ઉતરી શકે. ચોઈ જણાવે છે કે મારી પાસે આવકનું કોઈ સાધન નથી, આવકનો મોટો હિસ્સો કર્ઝ ચુકવવામાં જ જઈ રહ્યા હતા. તણાવ એટલો બધો વધી ગયો હતો. એટલા માટે મેં વિચાર્યું કે જીવનને બદલવું પડશે.

ચોઈએ જણાવ્યું કે ટીવી પર વિજ્ઞાપન જોતા બાદ મોડલ બનાવવાનો ખ્યાલ આવ્યો. ત્યાર બાદ મોડલિંગ ક્લાસેસ માટે આવેદનની બીજી તૈયારી શરુ થઈ ગઈ. તેની સાથે જ તેને જણાવ્યું કે લોકો સાથે વખાણ કરવાથી સારું લાગી રહ્યું છે. અસલી જિંદગીની સાથે સાથે લોકો સોશ્યલ મીડિયા પર પણ મને પસંદ કરી રહ્યા છે.

ચોઈના અનુસાર મોડલિંગ માટે વાળને ડાઈ પણ કરવી પડતી નથી. જયારે આ તે હોસ્પીટલમાં કામ કરતી હતી તો તે સફેદ વાળ છુપાડવા માટે તેને ડાઈ કરવા પડે છે. કારણ કે દર્દી નથી ઇચ્છતી કે કોઈ દર્દી તેની દેખભાળ કરે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment