બોબી દેઓલ પછી હવે સની દેઓલના દીકરાએ મચાવી ધૂમ, એક ફોટોએ આખા ખાનદાનનું નામ રોશન કર્યું…

29

સની દેઓલના દીકરા કરણ દેઓલ જલ્દી જ બોલીવુડમાં એન્ટ્રી કરવાન છે. પાછલા એક વર્ષથી કરણ પોતાની ડેબ્યું ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ નિ શુટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર સની દેઓલ છે. સની પોતાના દીકારાને લોન્ચ કરવામાં કોઈ કસર છોડવા માંગતા નથી એટલા માટે તેઓ દર્શકોને રાહ જોવડાવી રહ્યા છે.

કરણ ઘણી વાર પોતાના પિતાના ઇવેન્ટમાં નજર આવી જાય છે. હાલમાજ કરણનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોને જોયા પછી ફેંસ કરણના ખુબ વખાણ કરી રહ્યા છે.

હકીકતમાં, કારણ મુંબઈની મેટ્રોમાં સફર કરતાં નઝરે આવ્યા. કરણ અંધેરી થી ઘાટકોપર જવાવાળી મેટ્રો ટ્રેનમાં નજરે આવ્યા. કરણનો આ વિડીયો સોસ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ફેંસ કારણને આ વિડીયો જોઇને કહી રહ્યા છે કે તે જમીનથી જોડાયેલા માણસ છે.

કારણને પોતાના પિતાના દબદબાનો કોઈ અભિમાન નથી. ઘણા ફેંસે કરણના આ લુકના વખાણ પણ કર્યા. યુઝર્સે લખ્યું કે, ‘ કરણ તેને પિતા અને દાદાની જેમ જ હેન્ડસમ છે.’ અને બીજા યુઝર્સે કરણ દેઓલને ભવિષ્યનો સુપરસ્ટાર પણ કહ્યો.

કરણની ડેબ્યું ફિલ્મની વાત કરીએ તો મોટાભાગની ફિલ્મની શુટિંગ મનાલીમાં કરવામાં આવી છે. ફિલ્મમાં એક સુદર લવસ્ટોરીને પીરસવામાં આવી છે. સની અને કરને 0 ડીગ્રી તાપમાનમાં શુટિંગ કરી. ફિલ્મનો કેટલોક ભાગ મુંબઈ અને દિલ્લીમાં પણ કરવામાં આવી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment