કામયાબ અને કાબિલ લોકોના મનમાં હોય છે આ અજીબો ગરીબ ડર, નહિ જાણતા હો તો જાણી લો…

18

“એવું લોકો કહે છે કે મારે વારે વારે એ શાબિત કરવાની જરૂર છે કે હું જ્યાં છું ત્યાં હું કેમ છું. દરેક મીટીંગમાં જતા પહેલા મને આ જ લાગતું હતું. શું આજ મારી મૂર્ખતા સાબિત થઈ જશે ? શું આજે લોકોં મુખોટાની આરપાર જોઈ લેશે કે હકીકતમાં આ વ્યક્તિમાં જાન છે કે નહિ ?’’ એ કહેવું છે કે જેરેમી ન્યુંમેનનું જે હાલ સુધી બીડીઓ કંપનીના ગ્લોબલ સીઈઓ હતા. આ કંપની દુનિયાની મોટી અકાઊંટ ફર્મ્સ માટેની એક છે.

અશુરક્ષાની ભાવના

આપણી નવું પુસ્તક ‘ લીડીંગ પ્રોફેસશનલ્સ પાવર, પોલીટીક્સ એન્ડ પ્રાઈમાં ડોનાસ’ માં જયારે મેં લોકો વિશે લખ્યું હતું કે મને દુનિયા ભરમાંથી પ્રતિભાવો મળ્યા. અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવાવાળા લોકોએ કહ્યું હતું કે તે પણ આવા જ છે. ડરેલા કામયાબ લોકો પેદા થતા નથી, તે સમયની સાથે આવા બની જાય છે.

ઉચ્ચ સ્કેલ

પેન્સીલવેનિયા યુનિવર્સીટીના ડોકટર અલેક્ઝાન્દ્રા મીચેલે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સના જીવન અને કરિયર પર ખુબ મોટી રીસર્ચ છે. તે કહે છે કે, “વર્ષના અંતમાં તમને મળવાવાળું ઇનામ બીજાની સરખામણીમાં તમારા પર નિર્ભર કરે છે. તમને ખબર નહિ હોય કે તે શું કામ કરી રહ્યા છો. તમને બસ એટલું ખબર હોય છે કે તે સુપર સ્માર્ટ હોય છે અને ખુબ મહેનત કરી રહ્યા છે.”

તરરકી મેળવવાની રીત

જુનિયર લેવલના કર્મચારી જયારે તેના સિનિયરને એવા કામ કરવા માટે જોતા તો તેને લાગે છે કે તરરકી મેળવવાનો આ સાચો માર્ગ છે. આ રીતે પેટર્ન દોહરાવવામાં આવે છે. ગ્લોબલ લો ફર્મ ‘એલેન એંડ ઓવરી’ ના સીનીયર પાર્ટનર રહી ચુકેલા ડેવિડ મોરલી સીનીયર વકીલોને સરકસના રીંગ માસ્તર જેવા બતાવે છે.

સવાલ એ કે કરીએ શું ?

તો તમે પણ કાબિલ થઈને અસુરક્ષિત મહેસુસ કરો છો તો શું કરવું જોઈએ? અશુરક્ષાની ભાવનાને પેદા કરવાવાળા કારણ નાનપણ સાથે જોડાયેલા હોય છે, એટલા માટે હવે તેમાં બદલાવ કરવામાં નથી આવતો.

તો પણ તમે તમારી પ્રતિક્રિયાને બદલી શકો છો

સૌથી પહેલા તે વસ્તુને પહેરો જે તમને બેચેની કરે છે. તમારું સંગઠન તમારા વ્યવહારનો કઈ રીતે દોહન કરે છે અને તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપો છો, તેની પહેચાન કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment