કળયુગમાં પુત્ર બન્યો કપુત્ર, 7 વર્ષ સુધી દીકરાએ “માં” સાથે કર્યું આવું શરમજનક કામ, જાણીને રુવાંડા ઉભા થઇ જશે…

16

મધ્યપ્રદેશના બડવાની જીલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે સબંધોને શર્મસાર કરી દીધો છે. બડવાનીના સેંઘવા ગ્રામીણ પોલીસ થાણા ક્ષેત્રના સુરાની ગામમાં પોલીસે 45 વર્ષીય મહિલા સાથે કથિત દુષ્કર્મમાં આરોપમાં તેના ૩૦ વર્ષના દીકરાને ગિરફ્તાર કરી લીધો છે. આ મામલો 2 સપ્ટેમ્બરનો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા તેના ઘર પર સુઈ રહી હતી અને તેનો વિકલાંગ પતિ ઘરની બહાર ગયો હતો. મહિલાનો મોટો દીકરો કાલુ પોતાના ત્રણ બાળકો સાથે જ તેની સાથે રહેતો હતો. કાળું રવિવારે પોતાના માં પાસે આવ્યો અને તેની સાથે બદતમીઝી કરવાનો પ્રયત્ન કર્યો. જયારે મહિલાએ તેને રોક્યો તો તેને મહિલાના ગળા પર હાથ રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને કથિત રૂપથી હવસનો શિકાર બનાવ્યો.

સેંધવા ગ્રામીણ પોલીસ થાણાના પ્રભારી નિરીક્ષક દિનેશ ચૌહાણે જણાવ્યું કે સુરાની ગામની 45 વારશીય મહિલાની ફરિયાદ પર કથિત રૂપથી દુષ્કર્મ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં મહિલાના મોટા દીકરાને સોમવારે ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે. તેઓએ મહિલાની ફરિયાદના આધારે જણાવ્યું કે ઘટના રવિવારે રાતની છે. તેઓએ જણાવ્યું કે આરોપીનો 7 વર્ષનો દીકરો આ વાતનો સાક્ષી છે પણ તેને ડરના કારણે કઈ પણ કહ્યું નથી. આ મામલામાં જયારે મહિલા આરોપીના ઝાળમાંથી ભાગ્યાં બાદ તેને પોતાના સંબંધીઓનો સંપર્ક કર્યો અને તેને આખો મામલો જણાવ્યો જે બાદ પોલીસમાં કેસ નોંધાવ્યો.

તેઓએ જણાવ્યું કે પોલીસે આરોપી વિરુદ્ધ ધારા 376 અને ધારા 506 દ્વારા મામલો નોંધીને સોમવારે રાત્રે તેને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment